________________
પ્રકરણુ ૧૫ મું
ભક્ત શ્રાવક ગણ
{}}} {{{{Þ
સ
મ્રાટ અકબરના શાસનકાળ સમયે જૈન ધર્માવ.
લખીએ કરેાડાની સંખ્યામાં હતા. ભક્તિવાદના એ જમાના હતા. લોકોનાં હૃદયા ધાર્મિક શ્રદ્ધા અને ભકિત વડે આતપ્રેત હતાં. સ્વધર્મી એ પ્રત્યે વાત્સલ્ય અને સદ્દગુરુ પ્રત્યે આદરણીય પૂજ્યભાવ છલકાઈ રહ્યા હતા. એ સમયે અનેક શ્રાવકે જુદે જુદે સ્થળે પ્રતિષ્ઠાપાત્ર, રાજ્યમાન્ય, અમાત્યાદિ ઉચ્ચ પદાધિકારી, વૈભવસંપન્ન, દાની, વીર અને ધર્મિષ્ઠ હતા.
આપણા ચરિત્રનાયક શ્રીનિચ'દ્રસૂરિજીના ભકત શ્રાવકાની સંખ્યા લાખાની × હતી. ભારત ભૂમિના લગભગ તમામ પ્રાંતામાં એમના આજ્ઞાનુયાયી સાધુઓ ચરી જૈનધર્મોને
X येषां हस्तप्रभावातिशयमभिदधुर्मन्त्रिकर्मादिचन्द्रा, श्रीमत्साहीशसाहेरकबरनृपतेः प्राप्तसभ्यप्रतिष्ठाः । स्थाने स्थाने प्रकृष्टा नरपतिविदिताः श्रावका ऋद्धिमन्तः, सङ्घाध्यक्षा विपक्ष प्रतिभयजनकाः लक्षसङ्ख्या विशेषात् ॥७॥
(વાદી નન્દન મૃત ‘ મધ્યાહ્ન વ્યાયન પદ્ધતિ ’ સ. ૧૬૭૩ )