________________
આજ્ઞાનુવર્તી સાધુ–સધ
૧૮૭
હતા, જેનું વર્ણન ત્રીજા પ્રકરણમાં આવી ગએલ છે. સૂરિજી એમને માનભરી દૃષ્ટિથી જોતા, અને વખતેાવખત સૈદ્ધાન્તિક વિષયા અને વિધિમાની બાબતમાં એમને પૃચ્છા કરતા. એમણે લખેલા નીચેના ગ્રંથા ઉપલબ્ધ છે:
(૧) સુબાહુસન્ધિ સં. ૧૬૦૪ શ્રીજિનમાણિકયસૂરિ આદેશાત્ ), (ર) મુનિમાલિકા ( જિનચન્દ્રસૂરિ ઉપદેશાત્), (૩) કવિચકુવોંચાય. શ્રીજિનવલ્રભસૂરિ પ્રણીત પ્રશ્નોત્તરેકષષ્ટિશતક કાવ્યવૃત્તિ (સં. ૧૬૪૦ ), (૪) જંબુદ્રીપ પ્રાપ્તિ વૃત્તિ (૧૬૪પ જૈસલમેર રાઉલ ભીમજી રાજ્યે), (૫) મિરાષિ ગીત ગા. ૫૪, (૬) પૈતીસ વાણી અતિશય ગર્ભિત સ્તવન. ગા. ૨૭, (૭) પંચકલ્યાણક સ્તવન, (૮) પાર્શ્વ જન્માભિષેક ગા. ૧૯, (૯) મહાવીર સ્ત. ગા. ૨૧, (૧૦) આદિનાથ સ્ત. ગા. ર૬ ( બીકાનેર ), ૧૧) અજિતજિન સ્તવન, ૧૨ ભાવારિયારણ પાદપૂર્તિસ્તોત્ર સ્વાપન્નવૃત્તિસહ ( વિનયસાગરજીના સ'ગ્રહમાં), અને ૧૩ ઉવસગ્ગહર માળાએધ આદિ અનેક નાનીમોટી કૃતિ છે. એમની કૃતિએની ભાષા પ્રૌઢ, અને શૈલી પ્રાચીન છે.
તેઓશ્રીએ સં. ૧૬૫૦ માં જેસલમેરમાં જિનકુશળસૂરિજીની પાદુકા પ્રતિષ્ઠિત કરી હતી. સંભવ છે કે એ પછી
""
બ્લૂ શિવનિધાન ગણિ કૃત લધુવિધિપ્રપા’ થ્રોઝિનચન્દ્રસૂરિનીયર શ્રીનુષ્ય सागर महोपाध्यायनइ पुछाबर हुतउ, तिवारइ एही जबाब कीधउ हुं तर ' એવીજ રીતેજિનસિંહસૂરિજી લિખિત સમાચાર વિષયક પત્ર જે અમારા સંગ્રહમાં છે, તેમાં લખ્યું છે:
" ए व्यवस्था । श्रीजिनचन्द्रसूरिजीयई
श्री साधुकीत्युपाध्यायनई पुछीनई कीधी छई सं. १६२१ वर्षे "
.
श्रीपुण्यसागर महोपाध्याय