________________
૧૬૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂર
અહીંજ શ્રાવક ૧૨ વ્રત કુલક, સં. ૧૬૮૪ શ્રાવણ-ભ્રૂણકરણસરમાં દુરિયરયસ્તેાત્ર વૃત્તિ×, એજ વર્ષે અહીં સતાષ-છત્તીસી અને કલ્પસૂત્ર પર કલ્પલત્તા × નામક વૃત્તિના પ્રારંભ, સંવત ૧૬૮૫ ફાગણમાં અહીંજ વિશેષ સંગ્રહ, આજ સાલમાં વિસ’વાદ શતક અને ખારવ્રત રાસ (જે. ભ. સૂ), સ. ૧૬૮૫ રિણીમાં યુતિ આરાધના’× અને અહીંજ કલ્પલતાવૃત્તિ પૂર્ણ કરી, સ. ૧૬૮૬ ગાથા સહસ્રી, સં. ૧૬૮૭ પાટણમાં જયતિહુઅણુવૃત્તિ×, એજ વર્ષે ભક્તામર સુખાધિનીવૃત્તિ, અહીંજ વિશેષ શતક લેખન સમય દુષ્કાળ વર્ષોંન લેા×, સ. ૧૬૮૮ અમદાવાદમાં દુષ્કાળ વર્ણન-છત્રીસી× (ગા. ૩૬) અહીં૪ કાર્તિક માસે નવતત્ત્વ શબ્દાર્થવૃત્તિ, સ. ૧૬૮૯ અમદાવાદમાંજ સ્થૂલિભદ્ર સજ્ઝાય અને રાજધાનીમાં દુઃખિત ગુરુવચનમ્, સ. ૧૬૯૦ ખ’ભાતમાં લૈયા-છત્તીસી, સ. ૧૯૯૧ માં અત્રે દશવૈકાલિક સૂત્રપર દીપિકાવૃત્તિ×, કાતિ કવદ્ધિ ૩ થાવગ્યા ચૌ॰, દિવાળીપર ૪૭ દોષ સજ્ઝાય, સ. ૧૯૯૨ માધવ ( વૈશાખ ) મહિનામાં અહીંજ રઘુર શવૃત્તિ, સ. ૧૬૯૩ જેઠમાં અમદાવાદ ખાતે સંદેડ દોલાવિલ પર્યાય, સ. ૧૯૯૪ દિવાળીપર જાલેા૨માં વૃત્તરત્નાકરવૃત્તિ, અહીંજ ચામાસામાં ક્ષુલ્લકકુમાર રસ, સ. ૧૬૯૫ જાલેારમાંજ ચ'પકશ્રેષ્ઠી ચૌપઈ, સપ્તસ્મરણ વૃત્તિ (સુખ એધિકા)×, સ. ૧૬૯૫ ફાગણસુદ ૧૫ ના પ્રહ્લાદન (પાલણ) પુરમાં કલ્યાણમંદિરવૃત્તિ×, આંકેડમાં ગૌતમપૃચ્છા ચૌઈ,સ, ૧૯૯૬ નભમાસ (ભાદરવા) વિક્રે અમદાવાદમાં દંડકવૃત્તિ, આસેજમાં ધનદત્ત ચોપઈ, સ. ૧૯૯૭ ચૈત્રમાં ત્યાંજ સાધુવંદના, સ. ૧૯૯૮ શ્રાવણ સુઢિ ૫ ના રાજ પુ ંજરત્ન ઋષિરાસ, એજ વર્ષે ત્યાંજ આલેાયણ-છત્તીસી, સ’. ૧૭૦૦