________________
વિદ્વાન શિષ્ય સમુદા
૧૬૫
પુર (નાકેાડા)માં કાલિકાચાય કથાશ્ત્ર, સં. ૧૬૬૭ માગસર સુદ ૧૦ મરાટમાં પૌષધવિધિ સ્તવન×, આજ સાલમાં ઉચ્ચનગરમાં શ્રાવકારાધનાત્ર, સ. ૧૬૬૮ મુલતાનમાં મૃગાવતી રાસ અને માહ સુદિ ૬ના દિવસે અહીંજ ક-છત્તીસી, સં. ૧૬૬૯ સિધ્ધપુરમાં પુણ્ય-છત્તીસી, અહીંજ સામાચારી-શતક×, નામે મેટા ગ્રંથની રચનાને આરભ કર્યાં, સ. ૧૬૬૯ (?) શીલછત્તીસી સ. ૧૬૭૦ આસાજ, અમદાવાદમાં નવવાડ શીલ સજ્ઝાય, સ. ૧૬૭૧ આબૂ સ્તવન, સ. ૧૬૭ર મેડતામાં સામાચારી શતકની સમાપ્તિ, એજ સમયે સિંહલસુત પ્રિયમેલક રાસ બનાવ્યે, એજ સંવતમાં પેાષ દસમીના રાજ અત્રેજ વિશેષ શતક×, સ’ ૧૬૭૨ (૩?) ભાદરવામાં પુણ્યસાર ચૌપઇ, સ ૧૯૭૩ વસંત ( પાંચમી ) મેડતામાંજ નલદમયંતી ચૌપઈ, અને કાર્તિકસૃદિ ૫ મે ગાથા લક્ષણ, મ. ૧૯૭૪માં પણ અત્રેજ વિચારશતક સ, ૧૬૭૬ માગસર રાણકપુર યાત્રા વન, (સ. ૧૬૭૭ જેટ ક્રિ ૫ મે પ્રતિષ્ઠા સમયે મેડતામાં હતા, જૂએ જૈન લેખ સંગ્રહ” લેખક ૪૪૩), સ’. ૧૬૭૭ માડુ માસ સાચારમાં મહાવીર સ્તવન, અહીંજ સીતારામ ચૌપાઈની ૧ ઢાલ, સંવત ૧૯૭૯ ભાદરવા વિદ ૧૧ ગુર્વાંધલી પત્રñ સ્વયં લિખિત અમાર સંગ્રહમાં છે.) સ. ૧૯૮૧ નભ (ભાદ્રવ) માસ જૈસલમેરમાં ગણધવસહી સ્તવન, એજ સંવતમાં અહીંજ વલ્કલચીરી રાસ અને મૌન એકાદશી સ્તવન, સ. ૧૬૮૧ કાર્તિકસુદિ ૧૫ ના લેદ્રવપુર યાત્રા વન, સ. ૧૬૮૨ શ્રાવણ નાગેરમાં શત્રુજય રાસ×, એજ છે તિમરીપુર (સભવતઃ તિંવરી-માવાડ) માં વસ્તુપાલ તેજપાલ રાસ, સ. ૧૯૮૩ કનેરમાં આદિનાથ સ્તવન, સં. ૧૬૮૩ (૮૧-૮૯ પાઠાંતર)
(6
માગસર