________________
પ્રકરણ ૧૩મું
વિદ્વાન શિષ્ય સમુદાય.
ધમાં એવા મહાપુરૂષો બહુ ઓછા મળે છે કે જેના કથન અને આચરણ એક સરખાં હાય. મેટી મેાટી વાતા કરનારાઓના તટે નથી, તેવા તા સદા અધિક પ્રમાણમાંજ હોય છે, કિંતુ તેટા છે ક વ્યનિઘ્ય અને સચ્ચરિત્રી પુરૂષાના, જે લેાકેા સ્વય’ગુણી છે, ગુણના ધારક છે, તેમનાજ અન્યાપર પૂરતા પ્રભાવ પડે છે.
આપણા ચરિત્રનાયક પૂજ્ય શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજ જેવા પ્રકાંડ વિદ્વાન હતા, એવાજ દુધ ચારિત્ર્યને કડકપણે પાળવાવાળા હતા. આચાર્ય પદ પ્રાપ્તિ પછી તરતજ કિયેદ્ધાર કરી અતિ દૃઢતાથી તેએ ઉત્કૃષ્ટ સંયમ પાળવામાં સદા કટિબદ્ધ રહ્યા અને એ ચારિત્ર્યના પ્રભાવ ઉત્તરોત્તર વધતાજ રહ્યો, પરિણામે એમના ઉપદેશથી સેકડા ભવ્યાત્માઓએ સવવતિ ચારિત્રધર્મ અને સેકડાએ દેશિવરિત (શ્રાવક) વ્રત ગ્રહણ કર્યાં, તેમજ હજારો ગ્રંથો લખાવી શ્રુતજ્ઞાનને ચિરસ્થાયી