________________
પંચનદી સાધના અને પ્રતિષ્ઠા
૧૨૭
ખૂબ ધામધૂમથી કરાવ્યા. સંઘ અને રાવલજીના વિશેષ આગ્રહથી એમણે સ’ ૧૬૫૩ના ચતુર્માસ જૈસલમેર ખાતે કર્યાં. ×
ચાતુર્માસ પૂર્ણ થતાં તુરતજ અમદાવાદથી પ્રાગ્ધારજ્ઞાતીય શ્રેષ્ઠી જોગી શાહના પુત્રરત્ન સંઘપતિ સેામજીના નવા જિનાલયની પ્રતિા કરવાની વિનંતિ મળતાં સૂરિજી જેસલમેરથી વિહાર કરી ગ્રામાનુગ્રામ વિચરતા અમદાવાદ પધાર્યાં. ત્યાં મહાશુદ્ધિ ૧૦ સોમવારે શ્રીઆદિનાથજી આદિ તી કરાના અનેક ખાની પ્રતિષ્ના કરી તે સમયે. · આચાય શ્રીજિનસિંહ સૂરિજી, ઉ, શ્રી, સમયરાજ, ઉ. રત્ન નિધાન આદિ અનેક વિદ્વાન મુનિએ એમની સાથે હતા, સંઘપ્ ત સામજી શિવાજીએ ખૂબ દ્રવ્યના ખર્ચ કર્યાં હતા, એક પટ્ટાવલીમાં આ પ્રસંગ પર ૩૬૦૦૦) રૂપીઆ ખર્ચ કર્યાંનું લખેલ છે. ઉ. રનિધાનજીએ સ્વરચિત જિનચન્દ્ર ર ગલીમાં આ પ્રમાણે લખ્યું છે :
राजनगर प्रतिष्ठा करो, सबल मंडाण गुरुराइ संघवी सोमजी लाच्छिनउ, लाह लियइ तिण ठाइ रे || ११|| રિજીએ સ. ૧૯૫૪ના ચાતુર્માસ અમદાવાદમાંજ કર્યાં.
k
સિ′′ની પાંચ નદી સાધનાના સમયથી અહીં સુધીનું તમામ વર્ણન શ્રીપર જછ ત પંચ નદી સાધન ( જિનચન્દ્રસૂરિ ) ગીત ’ ગા. ૧૫ કે જે આ ગ્રંથના પરિશિષ્ટમાં આપેલ છે. તેના આધારે કરેલ છે.
આજે સૂરિજીની પ્રતિષ્ટિત શ્રીશાંતિનાથની ધાતુ પ્રતિમા જયપુરના શ્રીસુમતિનાથજી મદિરમાં છે, જે લેખ બાબૂ . પૂરણચન્દ્રજી નાહર સંપાદિત “જૈન લેખ સંગ્રહ” ના લેખાંક ૧૧૯૬ માં છપાઇ ચુકેલ છે.
+ ગણાધીશ શ્રીહરિસાગરજી મહારાજ પાસેથી સામજી શિવાના મંદિરના લેખ મળ્યા છે, એમાં આ મુનિ સુરિજી સાથે હેવાના ઉલ્લેખ છે.