________________
૧૨૬
યુગપ્રધાન શ્રી જનચંદ્રસૂરિ ત્યાંના સંઘના હર્ષને પાર ન રહ્યો. કેમકે સં. ૧૬૩૯ પછી પૂજ્યશ્રી જેસલમેર ખાતે પધારવું થયું નહોતું, એટલે લોકોના દિલમાં ગુરૂદશનની અધિકાધિક અભિલાષા હતી. ત્યાંના રાવલ ભીમજી જ અને સમસ્ત શ્રીસંઘે સૂરિ મહારાજને પ્રવેશોત્સવ.
* આ રાવલ હરરાજજીના પુત્ર હતા. એમનો રાજ્યકાળ સં. ૧૬પન્થી ૧૬ ૬૩ સુધી હતે. એમને ડેક પરિચય પ્ર. ૭, પૃ. ૨૭ પર લખેલ છે. સૂરજના એ અનન્ય ભક્ત હતા. સમયસુંદરજી કહે છે કે – रायलिंह राजा भीम राउल, सूर नय (ई?) सुरतान । बडा बडा महीपति वयण मानई, दियै आदरमान ।। गच्छपति०॥
એમને વિષે વા. ગુણવિનયજી પણ એમની જિનચમુરિ ગર્લ્ડલીમાં લખે છે કે – राउल श्रीभीम ईम कहईजी, यादव वंश वदीत रे। पधारो जैसलमेरुनईजी, प्रीति धरी निज चित्त रे ॥ १ ॥
તેઓ જૈન સાધુઓનું ભારે સન્માન કરતા. વા. સમયસુ દરજીએ એમને ઉપદેશ દઈ એમના રાજયમાં ભયનો મીના નામની જંગલી જાતિ) ઓ દ્વારા માર્યા જતા સાંઢે ને છોડાવ્યા.
जीवदयो जश लीध, राउल रंजी हो भीम जेसलगिरी । करणी उत्तम किध; सांडा छोडाया हो देशमे माराता॥ ३७
(રાજ સમજી કૃત, મહા. સમયસુંદરજી ગીત) सांडा छोडाया भयणे मारता जो, राउल भीम हजूर ॥ समय० ॥
(હર્ષનન્દન વાદી કૃત, સમયસુંદરજી ગીત) વ. રાજસમુદ્રજી (સરપદ પ્રાપ્યતર શ્રીજિનરાજ સૂરિજી) એ આ રાવલની સભામાં તપાગચ્છવાળાઓને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા - હતા; જેને ઉલ્લેખ કવિ શ્રીસારકૃત “જિનરાજ સૂરિ રાસમાં છે
जेसलमेरु दुरंगगढि, राउल भोम हजूरि । वादइ तपा हराविया. विद्या प्रबल पडूरि ॥ ९॥