________________
૧૨૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
વિદ્વાનાએ પણ એ ગ્રંથાને અપ્રમાણિત અને અમાન્ય કબૂલ્યા.x ચાતુર્માસ પૂર્ણ થયા ખાદ જે સમયે સૂરિજીએ લાહારથી વિહાર કર્યાં. એ સમયે એમની સાથે બહુ માટા પ્રમાણને સંઘ હતા. એની સાથે સૂરિજી મહારાજે ગુરુ મુકુટ+ સ્થાનમાં મંત્રીશ્વર ક`ચન્દ્રે અનાવેલ શ્રીજિનકુશલસૂરિજીના સ્થાનની યાત્રા કરી, જેના ઉલ્લેખ રત્નનિધાનજી કૃત ‘જિનકુશલસૂરિ સ્તવન ” માં આ પ્રમાણે છેઃ—
मतिसागर कर्मचन्द्र मंत्रीश्वर मग्गिण जन दुख काटई । थिरथानक गुरुपगला थापी महिमंडलि जस खाटई ॥ १ ॥ युगप्रधान जिनचंद्र महामुनि जिनमाणिकसूरि पाटई । श्रीलाहोर सकल संघसेती, जातरा करत सुहु घाटई ॥ ४ ॥
ત્યાંથી ગ્રામાનુગ્રામ વિચરતા સૂરિમહારાજ હાપણાઈ પધાર્યાં. ત્યાંના સંઘના ખાસ આગ્રહથી તેમણે સં. ૧૬પર ના ચાતુર્માસ હાપણા કર્યાં. સૂજીિની હાજરીથી સંઘમાં સારી ધર્મજાગૃતિના અંગે ધનની અતિભારે પ્રભાવના અને શાસનાત થઈ.
* वितथतया श्रीशा हिराजसमक्ष निराकृत ( दूरीकृत - कुमतिकृतोत्सूत्रीय कुवचनमय (असभ्य संशनमय) प्रवचन परीक्षादि व्याख्यानविचारैः ।
[ સ. ૧૬૬૨ માં પ્રતિષ્ઠિત શ્રીઞીકાનેર, ઋષભદેવજીની પ્રતિમાના લેખ] " वली तपांसु धगीवार पाथोनई मामलई पातस्या अकबर हजुरि पोथी खोटी करी जय पाम्या "
(જિનકૃપાચન્દ્રસુરિ જ્ઞાન ભંડારસ્થ પટ્ટાવલી )
- આ ગુરુ-મુકુટ નામનું સ્થાન લાહેરની નજીક હજીએ વિદ્યમાન છે ઢાજીના ચરણેાના લેખ બાતમાં શ્રીમાન્ બનારસીદાસ જૈન એમ. એ. પાસેથી જાણવા મળ્યું કે એ અક્ષર ધસાઈ જવાથો વચાતા નથી.