________________
૧૧૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
પરથી, તેમજ અબુલ–જલની ‘ આઈન-ઈ અકબરી, ’ બદાઉનીના ‘અલ-ખદાઉની, ’ અકબર–નામા’ વગેરે મુસલમાન લેખકેાએ લખેલા ગ્રંથા પરથી સ્પષ્ટ જણાય છે.”
.
કેવળ અકબર પરજ નહીં, કિન્તુ એના પુત્ર સલીમ આદિ પર પણ સૂરિજીનેા પ્રભાવ યથેષ્ટ હતા. એમને આખા પરિવાર સૂરિજી મહારાજને પરમ ભક્ત બની ગયા હતા. સમ્રાટના સભાસદ આદિ પર પણ સૂરિજીના ખાસા પ્રભાવ હતા, જેમાં શેખ અબુલ-જલ, આજમખાન, ખાનખાના અબ્દુરીમંત્ર અને નવામ મુકુરખાન આદિ વિશેષ ઉલ્લેખનીય છે. ના ખામતને ઉલ્લેખ તત્કાલીન સૂરિજીની ગહૂલીયામાં મળી આવે છે. -
*
* અમુલક્જલા જન્મ સન્ ૧૫૫૧ ઇ. (હિ. સ. ૯૫૮ ના મેહરમની ૬ ઠ્ઠી તારીખે ) થયા હતા. સન ૧૫૭૪ માં તે અકબરતા દરબા રમાં દાખલ થયા. ધીરે ધીરે ઉંચી પદવી પ્રાપ્ત કરતાં કરતાં ઈ. સન્ ૧૬૦૨ માં એમને પાંચ હજારીનુ મનસખ (સેનાધ્યક્ષપણું) મલ્યું. સમ્રાટ એમના શાંત સ્વભાવ, નિષ્કપટ વૃત્તિ અને સ્વામીભકિત પર વિષ સ્નેહ અને વિશ્વાસ રાખતા હતા. અબુલફઝલ અકબરના સર્વસ હતા, એમ કરીએ તેય જરાય અતિશયાતિ નહીં થાય.
'
× ખાનખાનાના જન્મ સ૦ ૧૬૧૩ના માગસર !, ૧૪ના રાજ થયા હતા. એનુ પૂરૂં નામ • ખાનખાનાન મિર્ઝા અહીમ હતુ. એના પિતાનું નામ બૈરામખાન' હતુ. એણે ગુજરાત પર વિજય કર્યા એથી પ્રસન્ન થઇ સમ્રાટે એને ખાનખાના” ખિતાબ ાપ્યા. અને પાંચ હુન્નર ફાજને સેનાપતિ બનાવ્યા. આ બાબતમાં વિશેષ જાણવાને “ખાનખાના–નામા” અને આઈન−ઈ અકબરી’ જૂએ.
: રિયર લવર, તામુ અગમ, સંગ્રહ સદ્ સપ્ટેમ સેલ વુરુ, બાગમ વાનલ્લાના, માનવિટ્ટુ પ્રેમ ! ૧૫ गच्छपति गाईयइ, जिनचंद्रसूरि, मुनिमहिराण ! (સમયસુંદર કૃત જિનચન્દ્રસૂરિગીત)