________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૧૧૫ up of meat, the prohibition of injury to Animal life were due to the influence of ju teacher's." અર્થાત્ “સમ્રાટના ધામિ ક વિચારો પર મહાન પ્રભાવ પાડવાનું જે જેન ગુરુએ વિષે કહેવાય છે, તેઓ હીરિવજયસૂરિ, વિજયસેન સુરિ, ભાનુચન્દ્ર ઉપાધ્યાય અને જિનચન્દ્રસુરિ હતા. સન્ ૧૫૧૮ પછી એક કે બે જૈનગુરુએ સમ્રાટની રાજસભામાં સદા કાયમ રહ્યા કરતા. સરૂઆતથી તે સમ્રાટ અકબરે જૈન સિધ્ધાંતાની શિક્ષા ફતેપુરમાં પ્રાપ્ત કરી હતી. અને તેએ જૈનગુરૂઓને અત્યંત શ્રધ્ધા એવ` આદરની સાથે સ્વાગત કરતા હતા. હેવાય છે કે જિનચદ્રસૂરિજીએ સમ્રાટને જૈન ધર્મોમાં દીશ્ચિત કરી લીધા હતા......... તેમ છતાંએ સમ્રાટના આચરણ અને ચાલચલન પર જેસુએટ (અન્યધર્મી ) લેગે કરતાં જે લાગોને પ્રભાવ બહુ અધિક હતા....... શત્રુ જ્ય પર્વતના યાર્ડએ પરના કરવેરે હટાવી દીધા હતા. અને નાના તી સ્થાને સમ્રાટની સ`રક્ષતામાં રાખ્યા હતા. સ ક્ષેપમાં ( એટલું કહેવું ખસ છે કે સમ્રાટના ચિત્તમાં ) માંસાહારના પાંત્યાગ અને જીવહિંસાને વિરોધ ( જે થયું તે ) જેન ન ગુરૂના પ્રભાવદ્રારાજ થયું હતું.
સાહિત્યમહારથી શ્રીમાન્ મેહનલાલ દલીચંદ દેસાઈ B. A. L. L. B. (VAKIL HIGH-COURT BOMAY) પોતાની પુસ્તક - જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ' પૃ. ૫૬ માં આ પ્રમાણે લખે છે.
“તેમજ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિ આદિએ સમ્રાટ અકબર પર ધીમે ધીમે ઉત્તરાત્તર વિશેષ પ્રમાણમાં પ્રભાવ પાડી તેને જીવદયાના પૂરા રંગવાળા કર્યાં હતેા તેમાં ફ્રિંચિત માત્ર શક નથી, એ વાતની સાક્ષી તે બાદશાહે મહાર પાડેલા ફરમાના
૧૨