________________
સમ્રાટ પર પ્રભાવ
૧૧૩
૧૬૬૨ માં અકબરના દેહાંત થયા, અને સં. ૧૬૪૯ થી અકખરને સૂરિજીના સત્યમાગમના લાભ મળ્યા. સૂરિજી સં ૧૬૫૧માં અકબરની પાસેજ હતા. એથી ઉપરના બન્ને કથનાને પરિપુષ્ટિ મળે છે.
આ કથનને ટેકો આપતા ખીજાય કેટલાંય પ્રમાણેા મળે છે. ડા. સ્મિથે આગળ જતાં આ પ્રમાણે લખ્યું છેઃ
But the Jain holy men undoubtedly gave Akbar prolonged instruction for years, which-largely influ enced his actions and they secured his assent to their doctrines so for that he was reputed to have been converted to Jainism."
((
Jain Teachers of Akbar" “પણ, જૈન સાધુઓએ વધેર્યાં સુધી અમ્બરને ઉપદેશ આપ્યા હતા કે જેના અકબરના કાર્યાં પર મેાટા પ્રભાવ પડયા હતા. તેઆએ પાતાના સિધ્ધાન્તાના સ્વીકાર એટલે સુધી કરાજ્યેા હતા કે લેાકેા સમ્રાટને જૈન સમજતા થઈ ગયા હતા” –“અકબરના જૈન ગુરુઓમાંથી”
લેાકેાની આ સમજ કેવળ અનુમાન પ્રેરિત નહેાતી, કિન્તુ વાસ્તવિક પણ હતી કેટલાંય વિદેશી મુસાફાને પણ અકબરને વ્યવહાર નિહાળી એમ નિશ્ચય થઈ ગયા હતા કે અકબર જૈન સિધ્ધાન્તાનેા અનુયાયી હતેા.
આ સંબંધમાં ડૉ. સ્મિથ પેાતાના “અકબર” નામક ગ્રન્થમાં એક મહત્વની વાત પ્રકટ કરે છે. એમણે ઉક્ત પુસ્તકના ૨૬૨મા પૃષ્ઠમાં પિહેરા’ નામના એક પોટુ ગીઝ પાદરીના પત્રના એ ભાગને ઉદ્યુત કર્યાં છે કે જે ઉપયુક્ત કથનને સિદ્ધ કરે છે. આ પત્ર એણે લાહારથી સન ૧૫૯૫
L