________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૯૭
કહ્યુ કે જે આ અક્ષરો વાંચી શકશે, તેને ‘યુગ-પ્રધાન, જાણજો. એ શ્રાવકે ચારે બાજુ પરિણ કર્યુ પરન્તુ એ લેાક વાંચી બતાવનાર કોઈ ન મળ્યું, છેવટે એણે શ્રીજિનદત્તસૂરિજીની પાસે આવી હાથ બતાવ્યે શ્રીજિનદત્તસૂરિજીએ એના હાથ પર વાસક્ષેપ નાંખ્યા, અને આદેશ મળવાથી શિષ્યએ તે વાંચી સ ંભળાવ્યુ ત્યારે નાગદેવને જણાયું કે અમાં તે શ્રીસૂરિમહારાજનીજ સ્તુતિ છે, અને દેવતાઓએ એમને “યુગ પ્રધાન” પદ વડે અલંકૃત કર્યા છે.”
મત્રીશ્વર ક`ચદ્રના મોંઢેથી દાદા શ્રીજિનદત્ત સૂરિજીનુ આ પ્રકારનું પ્રશસ્ય જીવન ચરિત્ર સાંભળી સમ્રાટ અકબર આશ્ચર્યચક્તિ થઈ ગયા. અને એ ‘યુગ પ્રધાન પદને માટે અત્યારે આપણા ચરિત્રનાયક શ્રીજિનચન્દ્રસૂરિ જ સર્વથા ચાગ્ય છે એ વાતની એને ખરાખર ખાતરી થઈ ચૂકી. એટલે સમ્રાટે સૂરિજીને યુગપ્રધાન’પદ પ્રદાન કર્યું× અને વાચક માનસિંહજી (હિં મરાજ)
<<
मरुस्थली कल्पतरुः स जीयात् युगप्रधानो जिनदत्तसूरिः ॥॥॥॥
આ અર્થ છે કે જેના ચરણ કમળમાં બધા દેવા દાસના દાસની પેઠે આલેટી રહ્યા છે, એવા તે મરૂસ્થલીમાં કલ્પવૃક્ષ જેવા યુગપ્રધાનાચાર્ય શ્રીજિનદત્તસૂરિજી જયવતા રહા.”
× अकबर शाहि हरखभरि कीनौ, युगप्रधान पदधारी । खंभातमें शाहि हुकुमतइं, जलचर जीव उबारी ॥ २ ॥ ( ગુરુવિનય કૃત જિનચંદ્રસૂરિ ગીત ) उत्तम काम अवलि ए कीधो, युगप्रधान पद दीधे | तिणि अवसर सांगासुत भावइ, सवाकोडि वित्त वावइ || [ રત્ન નિધાન કૃત ગઝૂલી युगप्रधान पदवी भली, आपइ अकबरराज | संमुख हरखे इम कहईए, ए गुरु सब सिरताज ॥
[ સ’. ૧૬૪૯ ચૈ, રૃ. ૯ દિન સમય પ્રમાદ કૃત જિનચન્દ્ર સૂ.ગીત ]