________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૯૩
પર વ્યાકરણ સિદ્ધ દશ લાખ ખાવીસ હજાર ચાસે સાત (૧૦૨૨૪૦૭) અ કર્યાં. એમાં કયાંય કોઈ અ સભવપક ન રહે કે અથ ચાજનામાં કદાચિત્ યુક્તિ યુક્ત ન રહે એ માટે ૨૨૨૪૦૭ અર્થાને એમની પૂ તને માટે છેડી દઈને એ ગ્રંથનું નામ અષ્ટલક્ષી રાખ્યું. સમ્રાટને આ ગ્રંથનિર્માણની સૂચના મળતાં અત્યંત હષ થયા, અને એ ગ્રન્થ જોવા અને શ્રવણ કરવાની ઉત્કટ ઈચ્છા પ્રદર્શિત કરી.
rr
""
આ સભામાં એ ગ્રંથને શ્રવણ કરવાને સુઅવસર પ્રાપ્ત થતાં સમ્રાટે કવિવર સમયસુંદરજીને એ ગ્રંથ વાંચી સંભળાવવાને ખાસ આગ્રહ કર્યાં. સૂરિમહારાજની આજ્ઞા મેળવી સમયસુંદરજીએ વિદ્વાનોની આ સભામાં સાહિત્ય સૃષ્ટિમાં અપૂર્વ અને અનુપમ ગ્રંથરત્ન “ અષ્ટ લક્ષી ” વાંચી સંભળાવ્યો. આ ચમત્કારી અદ્ભુત ગ્રંથને એકાગ્ર મનેયાગથી સાંભળી સમ્ર તેમજ હાજર રહેલા વિદ્વાનોના દિલમાં ભારે આશ્ચર્ય અને કુતુહલ ઉત્પન્ન થયાં. ઉપસ્થિત વિદ્વત્સમાજમાં સમયસુન્દરજીની વિદ્વત્તાની બે ખૂબ પ્રશ ંસા થવા લાગી. સમ્રાટે આ ગ્રન્થરત્નની ભારે તારીફ કરી, અને એને પેાતાના હાથમાં લઈ સૌભાગ્યશાળી નિર્માતા શ્રી સમયસુંદરજીના કરકમલામાં સમર્પણ કર્યાં તથ એ ગ્રંથને પ્રમાણિક જાહેર કર્યાં. ઉપરાંત સમ્રાટે એ ઇચ્છા પણ દર્શાવી કે આ અલૌકિક ગ્રંથને અભ્યાસ થાય, અને એની અનેક નકલે બનાવી સર્વત્ર પ્રચાર કરાવાય
<<
* જુએ “ અષ્ટ લક્ષી ” ગ્રંથતી પ્રશસ્તિ-આ ગ્રંથનું બીજું નામ અથ રત્નાવલી ” પશુ છે. આ ગ્રંથ અન્ય અનેકાઅે સાહિત્યની સાથે અનેકા રત્નમંજૂષા ” ના નામથી “દેવચંદ લાલભાઇ જૈન પુસ્તકાદાર ફેડ ગોપીપુરા, સુરતથી પ્રકટ થયેલ છે. “ અષ્ટ લક્ષી ’ જૈન સાહિત્યને એક મહાન ગૌરવપૂર્ણ ગ્રંથ છે. એની બરાબરી કરી શકે એવા સમરત વિશ્વના અનેકાર્થ સાહિત્યમાં અન્ય કેાઈજ ગ્રન્થ નથી.
*
""