________________
૮૮.
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ જૈન તીર્થો મંત્રીશ્વરને આધીન ૪ કરી દેવામાં આવ્યા છે.
સમ્રાટે અમદાવાદના તત્કાલીન સૂબેદાર આજમખાનને ૪ શત્રુ, ગિરનાર આદિ તીર્થોની રક્ષાને સખ્ત હુકમ દઈ ફરમાન મોકલ્યું, જેથી મહાતીર્થ શ્રી શત્રુંજય પરથી પ્લેછોના ઉપદ્રવનું નિવારણ થયું.
આ ફરમાનપત્ર ઈલાહી સન્ ૩૬ ના સહયુર મહીનામાં લખાયું હતું. જેને ઉલ્લેખ આવાજ આશયના એક ફરમાનના ભાષાનુવાદમાં છે, જેની બે જાતની નકલ બીકાનેર “જ્ઞાન ભંડાર માંથી લઈ આ પુસ્તકના પરિશિષ્ટ (ગ) માં પ્રકટ કરેલ છે.
એકવાર સમ્રાટ અકબરને કાશ્મીર પર વિજય પ્રાપ્ત કરવા જવાની ઈચ્છા થઈ, ને તદનુસાર પ્રસ્થાન કરી નાવમાં આરૂઢ થયા, ત્યારે એણે મંત્રીશ્વર કર્મચન્દ્રને કહ્યું “બડે ગુરૂ” શ્રીજિનચન્દ્ર સૂરિજીને બોલાવો. એમના દર્શન કરી ધર્મx अन्यदा द्वारिकासत्क-चैत्यध्व सेऽमुना श्रुते। श्रीजैनचैत्यरक्षाय, विज्ञप्तः श्रीजलालदीः ॥ ३९६ ॥ नाथेनाथ प्रसन्नेन, जैनास्तीर्थाः समेऽपि हि । मंत्रिसा(चक्रिरे)द्विहिता नून, पुण्डरीकाचलादयः ॥ ३९७ ॥ आजमखानमुद्दिश्य, मुद्रित निजमुद्रया । फुरमाणमदात् साहि-यस्मै प्रीणितमानसः ॥ ३९८ ।। उद्धारान् सप्त चैत्यानां, कारणाद्विदधुः पुरा ।। મહારત: પુverદ્ર, રક્ષણ: Sમુના રૂ૫ છે
(કર્મચન્દ્ર મંત્રિ વંશપ્રબંધ) * આ આજમખાન, સન્ ૧૫૮૭ થી ૧૫૯૨ સુધી અમદાવાદનો હતો. “ખાને આજ” અથવા “
મિઅઝીઝ કેકા” ના નામથી પણ એ ઓળખાય છે વિશેષ જાણવાને “મીરાતે સિકંદરીને ગુજરાતી અનુવાદ જૂઓ.