________________
અઃબર પ્રતિમાધ
મનાવાંછિત દ્રવ્ય મેળવ્યા.
સૂરિ મહારાજે ઉપાશ્રયે પધારી મધુર ધ્વનિ વડે મગલમય ધમ દેશના આપી, સ`ઘપર એને અનુપમ પ્રભાવ પડ્યો. સત્ર ધન્ય, ધન્ય ” અને “ જય-જય ” ને શબ્દ ઘાષ થવા લાગ્યા, ને સૌ અતિપ્રસન્ન ચિત્તે પાતપેાતાને ઘેર ગયા.
૮૩
સૂરીજીની પધરામણી લાહેારમાં થતાં પ્રતિદિન અધિકાધિક ધર્મ ધ્યાન થવા લાગ્યા. આ બધાંનું શ્રેય સમ્રાટ અકબર અને મ`ત્રીશ્વર કર્મચન્દ્રજીનેજ હતુ, કેમકે તેઓએજ સૂરિજીને આમંત્રણ કરી દૂર દેશથી અત્રે મેલાવેલા.
સમ્રાટના વિનીત આગ્રહથી સૂરિજી મહારાજ દર રાજ શાહી મહેલમાં જઈ ધર્મપદેશ દેવા લાગ્યા. જૈન ધર્મની સર્વાંત્તમ વિશે તાએ અને અહિંસાનું સ્વરૂપ સમ્રાટને ખરાઅર બતાવી આપ્યું, કે જેથી તે અત્યંત ધર્મ પરાયણ અને દયાળુ બની રહ્યા.
સમ્રાટ પેાતાના દરબારમાં સૂરિજીની હરહમેશ પ્રશ'સા
* दिनप्रति श्रीजीसु वलि मिलतां, वधिउ अधिक सनेह | गुरुनी सुरति देखी अकबर, कहइ जगि धन धन एह ॥ ७ ॥ केई क्रोधी केई लोभी कूड़े, केई मनि धरइ गुमान । षड्दर्शन मई नयण निहाले, नहीं कोई एह समान ॥ ८ ॥ ( યુ. પ્ર. જિનચંદ્રસૂરિ અકબર પ્રતિòોધ રાસ ) जिनचन्द्र सूरि सम का नहीं रे, गच्छ चौरासी मांहि । પ્લાન પ્રધાન સવર. મુળે રે, દૂર અવર પતિરાદ્ઘિ ! રૂ।
X
×
×
..
श्वेतांबर हम बहु मिले रे, इन सम और न कोइ । अंबर तारागण घणा रे, दिनकर रूम कुण होइ ? ॥ ५ ॥ (વિમલ વિનય કૃત ગીત ગા, છ)
૧૦