________________
વિહાર અને ધર્મભાવના ___"शुभस्थान जेसलमेरुं नपरइ, सुकृति करी हित कारणह। संपत सोल तेतीस वरसइ, माह सुदि पंचम दिणइ ॥ गच्छराय श्रीजिणचन्दसूरि गुरु, सह मुखइ सभासु ए । श्राविका वींझू सुव्रत पालइ, धरि मनि उल्हासु ए ॥ ४५ ॥”
એજ વર્ષમાં ફાગણ વદી ૫ ના રોજ શ્રાવિકા ગેલીએ સૂરીજી પાસે બાર વ્રત ગ્રહણ કર્યા હતાં. જેનું વર્ણન એક બારવ્રત રાસની પ્રતિમાં× આ મુજબ છે :– ___संघत सोलसय तेतीसइ, फागन वदि पचमि उस्लासि । खरतरगच्छि गरूयउ गुरुजह, श्रीजिनचन्दसूरि गुरू पासइ ॥२२॥ श्राविका गेलीए व्रत लीधा, कीधा नरभव सफल आज । पास पसायइ ए विधि करतां, पामिस शिवनगरीनो राज ॥ ९३ ।। बारह व्रत सूधा पालेवा, एम कहइ परिग्रह परिमाण । लीलविलास सदासुख पामइ, वाधर दिन दिन कलाबिनाण ॥४॥
इति श्रीइच्छापरिमाणटिप्पनकं सं० १६३३ वर्षे फाल्गुन बदि ५ दिने श्रीमच्छ्रीखरतरगच्छाधिराज श्रीजिनमाणिक्यस्त्रिपट्टालङ्कार श्रीजिनचन्द्रसूरिराजानां स्वहस्तेन गेली सुश्राविकया મૃતમ્ | (ઓની પ્રતિ આદિ ગુજરાતના યતિ ચન્દ્રવિજયજી પાસે છે.)
* આ પ્રશસ્તિ અમોએ “જૈન ગુર્જર કવિઓ ભાગ ૧” માંથી ઉધત કરેલ છે. આ ગ્રંથમાં આ રાસને શ્રીજિનચન્દ્રસૂરિજીની કૃતિઓમાંને કહ્યો છે, પરંતુ આ પ્રશસ્તિમાં સૂરિજીની કૃતિ હેવાનું કોઈ પ્રમાણ નથી મળતું. એટલે સંભવ છે કે બીજા બાર વ્રતરાસની માફક આ રાસ પણ કોઈ અન્ય કવિએજ રચેલ હોય.
એ ઉપરાંત “જૈન-ગૂર્જર-કવિઓ”માં () દ્રૌપદી રાસ, (૨) બાર ભાવનાધિકાર (૩) શીલવતી રાસ (૪) શાખ પ્રદ્યુમ્ન ચૌપાઈ (૫) જિન બિંબસ્થાપન સ્તવન પણ સૂરિજીની કૃતિઓ તરીકે દર્શાવેલ છે. અમને તે આ કૃતિઓ માટે પણ એજ શંકા છે. કૃતિઓને જોઈ એને નિર્ણય કરે આવશ્યક છે.