________________
૫૩
વિહાર અને ધમપ્રભાવના બળથી જ મેગલ સેના માર્ગ ભૂલી અન્યત્ર ચાલી ગઈ. બધા લોકે ખુશ થતાં થતાં પોતપોતાને ઘેર આવ્યા, ને સૂરિજીના ગ પ્રાબલ્યથી ચમત્કૃત થઈ તેમની ભારોભાર પ્રશંસા કરવા લાગ્યા. ઉપરોક્ત પટ્ટાવલીમાં આનું વર્ણન આ પ્રમાણે કરેલ છે.
"वलि जियई नडुलाई नगरमांहि श्रीपूज्यजी हता, संघ मिली गुरु विनव्या गुरुजी! मुगलनउ भय सांभलियई छई। गुरे कह्यो महानुभाव! कोई विशेष नहीं। इम करतां मुगल दूकडा आव्या, तिवारइ सर्व लोक जीव लेई दिसोदिस नाठा (गया) परं श्रीपूज्यजी उपासरामांहिथी हाल्या नहीं, ध्यान बईठा, गुणनानई प्रभावि भुगलांनउ कटक मारग थकी चूकर, बीजी ठामि गयउ। सर्व लोक आप आपणा घरे आम्या, संघ मिली उपासरई आवि देखइ तउ गुरुजी ध्यान करइ छ।। संघ वांदी, पूजी स्तवना करवा मांडी, सर्व लोक हर्षित थयउ, ठाम ठाम शोभा थई।"
- ત્યાંથી વિહાર કરી સૂરિજી બાપડાઉ (? બાપેઉ, જે બિકાનેરથી ૪૪ માઈલ છે) પધાર્યા. સં. ૧૯૨૫નું ચોમાસું સંઘના વિનીત આગ્રહથી ત્યાંજ કર્યું. ચાતુર્માસ પૂરો કરી, રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં બિકાનેર પધાર્યા. સં. ૧૬૨૬નું ચોમાસું બિકાનેર થયું. સં. ૧૯૨૭નું ચોમાસું મહિમ કર્યું. ત્યાંથી સાધુ-વિહાર કરતા મેવાત પ્રદેશમાંથઈ આગરા પધાર્યા. વિહાર પત્રમાં લખ્યું છે –“હં. હૃ૨૭ દિમ, શાં. શું. અ. म. धुंभ। चन्द्र० म्० स्थु० नेमिचैत्य, विचि सौरिपुर यात्रा,
વારિ થિolis gછ આવ્યા છેઆથી હસ્તિનાપુરમાં શાન્તિનાથ, કુન્થનાથ, અરનાથ તથા મલ્લિનાથજીની સ્તુપ તેમજ ચન્દ્રવાડમાં શ્રીચન્દ્રપ્રભુ ભગવાનની યાત્રા થઈ હોવાનું નક્કી છે.
આગરામાં ધર્મ બહુ થયો, ત્યાં એક માસની માસ