________________
સિર-પર પરા
૨૩
પિપાસા પરિસહના અતિશયપણે ઉદય થયા. એટલે અત્યંત તીવ્ર તૃષા લાગી. આ દિવસે એમને પંચમીના ઉપવાસ હતા, પરન્તુ આ પ્રાંતમાં પાણીની અતિશય તગી હાવાને કારણે કયાંય પણ પાણી ન મળી શકયું. સધ્યા સમય થઇ ગયા, ત્યારબાદ ડુંક પાણી મળ્યું. લાકાએ કહ્યુ, મહારાજ! આ પાણી ગ્રહણ કરી આપની પિપાસા છિપાવા પરન્તુ દૃઢતાપૂર્વકના ઉત્તર મળ્યો કે વર્ષાં સુધી ચવિહાર વ્રત કર્યું છે, તે શું એક દિવસ માટે ભગ કરૂ? એ તા કાપિ નજ ખની શકે. આયુષ્ય વધારવા ઘટાડવાની શક્તિ તે કાઇમાં છેજ નહિ. જે ભાવિ સજ્ઞ પ્રભુએ પેખ્યુ છે, એજ પ્રમાણે મનશે.
આમ શુભ અધ્યવસાયની ધારામાં આરૂઢ થઇ ને કોઇ પ્રકારે વ્રત ભુંગ ન કરતાં, સ્વયં અનશન સ્વીકારી લીધું. સં. ૧૬૧૨ મિતી આષાઢ શુદિપ ના રાજ ગુરુ મહારાજ સ્વર્ગે પધાર્યાં. જે સ્થળે એમના અગ્નિ સંસ્કાર થયા, ત્યાં જૈન સંઘે એક સુંદર તૃપત્ર બનાવરાવ્યા હતા, જેના આજે કાંઇજ પત્તો નથી લાગતા.
આપણા ચરિત્રનાયક શ્રીજિનચંન્દ્રસૂરિજી એમનાજ શિષ્યરત્ન હતા; જેમનું યથાજ્ઞાત જીવન ચરિત્ર હવે પછીના પ્રકરણામાં આલેખવામાં આવશે.
× રૂપનો ઉલ્લેખ પરાજકૃત પંચનદી સાધન જિનચાર ગીત ' માં છે. જે આગળના પ્રકરણમાં આવશે. એક પટ્ટાવલીમાં એમને સ્વર્ગવાસ દેરાઉથી ૨૫ કેશ લખેલ છે. આથી આ સ્થળની શોધખેાળ કરવી આવશ્યક છે.