________________
પ્રકરણ ૨ નું
Illlllllll
* સૂરિ – પરંપરા –
Onli><ill.g મૈં ભગવાન મહાવીરની અવિચ્છિન્ન પરંપરામાં
Bitium-gn મહાન પ્રભાવક આચાર્ય શ્રીઉદ્યોતન સૂરિજી થયા. કહેવાય છે કે એક વેળાએ ઉત્તમ મુહૂર્ત જોઈ એમણે
૪ આ પ્રકરણમાં સૂરિ–પરંપરા ખૂબજ સંક્ષિપ્તમાં લખાએલી છે, કેમકે એનો હેતુ કેવળ ચરિત્રનાયકની ગુરુપરંપરા બતાવવા માત્ર છે. એથી, આ પ્રકરણમાં દર્શાવેલ આચાર્યોનો વિશેષ પરિચય “ખરતરગચ્છ પટ્ટાવલી સંગ્રહ”માંથી પ્રાપ્ત થશે, શ્રી વર્ધમાનસૂરિજીથી શ્રીજિનદતસૂરિજી સુધીનું સવિશેષ વર્ણન “ગણધરસાદ્ધશતક બૃહદ્ઘત્તિ માં છે. આ ગ્રંથમાંથીજ ઉદ્ધત શ્રીજિનવલભસૂરિજી તેમજ શ્રીજિનદત્તસૂરિજીનાં જીવનચરિત્ર, અપભ્રંશ કાવ્યત્રીમાં વિશેષ જ્ઞાતિવ્યસહિત પ્રકાશિત થએલ છે. શ્રીજિનદત્તસૂરિજી પછી મણિધારી શ્રીજિનચસૂરિજીથી જિનપદ્રસૂરિજી સુધીને પ્રામાણિક વિસ્તૃત-જીવન અમને મળેલ ૮૬ પત્રની પટ્ટાવલીમાં છે. શ્રીજિનભદ્રસુરિજીનો વિશેષ પરિચય “વિજ્ઞપ્તિ ત્રિવેણી” તેમજ જેસલમેર-ભાંડાગારીય-ગ્રન્થાનાં-સૂચિ”મ પ્રકાશિત થયેલ છે. નવાંગીત્તિકારક શ્રીઅભયદેવ સૂરિજીનું જીવનચરિત્ર પ્રભાવક ચરિત્રમાં પણ