________________
DAR:
[૪ ]
સાધુતાની કસાટી
(ર
એજ! એજ, નુમ બરાબર લાગ આવ્યા છે
જ
હા ! જરા આઘેરા જવા દઈ એ. તમે છૂપાઇને પાછળ પાછળ ચાલ્યા આવા. ગમે તે થાય પણ એનું વેર તે વાળ્યે છૂટકા. હેાશિયાર રહેજો. ”
“ અરે ! હા! એ જ સાધુ-અને એ ન હાય તા એના ભાઈ સહી ! આપણે શું! ખેા જ ભૂલાવી દો. આપણા લાગે! અધ કરવાનો અધિકાર તેને શેના? લેાકેા ચોખા ચઢાવે તે તે અમારા જ ગણાય. વર્ષોથી તે ધારા ચાલ્યું આવે છે. તે મધ થઈ શકે જ નહિ. હવે તે બદલા લીધા સિવાય છેડશું નહિ. ’