________________
ધર્મવીર ઉપાધ્યાય ગુજરાતનાં મહામૂલાં તીર્થો પણ જેવાશે, અને કેટલાય મુનિરાજેનાં દર્શન થશે.”
“આપની આજ્ઞા શિરોધાર્ય છે. ”
ગુરુદેવે એક પત્ર લખી આપે,–પંજાબની ભૂમિથી દરર ગૂજરાતમાં વિચરી રહેલ મુનિરાજ શ્રી લલિતવિજયજી પર.
એ પત્ર લઈને બહાર નીકળતા વસંતામલને હૃદયાનંદ અપૂર્વ હતું. એને એ પત્રમાં નવજીવન મળ્યાને આનંદ હતે.
એ કરુણામૂતિ ગુરુદેવ એટલે પંજાબ કેસરી આચાર્યવર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ.