________________
[૧] અબ મોહે તારો ગુરુજી !”
ઉષાનાં ગુલાબી કિરણએ સરેવરનાં પુષ્પોને હજી ચુખ્યાં ય નહોતાં, ને એક કુમાર ગુરુચરણમાં આવી નમ્યા. એણે આર્ત સ્વરે વિનંતી કરી. એ સ્વરમાં સંસાર તરફની મૂંઝવણસ્પષ્ટ રણકાર કરતી હતી.
ગુરુદેવ! આપને ચરણકિંકર બનાવે. મને દીક્ષા આપે. મને આત્મશાન્તિ જોઈએ છે.”
વત્સ, શાન્ત થા ! આત્મશાન્તિ માટે તત્ત્વશ્રદ્ધા જરૂરી છે. ભાવના હશે ને ભાગ્યોદય પ્રબળ હશે, તે બધું આવી મળશે.” ગુરુદેવના શબ્દોમાં સ્વસ્થતા હતી.