________________
(૩) જૈન ધર્મના પ્રચાર માટે ભાષણ, પુસ્તિકા ચેાજના. (૪) જૈન જનતાને સંપર્ક સાધવા અને ભાઈચારા વધે તેવા પ્રયાસેા કરવા. (૫) જૈન તત્ત્વ, ક્રિયા કે જૈન ઈતિહાસ સંબધી ગેરસમજુતી અટકાવવા માટે પ્રયત્ન કરવા અને તે માટે ચેાગ્ય પ્રચાર કરવે. (૬) જૈન સેવાભાવી કાર્ય કર્તાએ તૈયાર કરવા અને તેમને ઉત્તેજન આપવું. સભ્યાના પ્રકાર
સંસ્થામાં ત્રણ પ્રકારના સભ્યા નીચે મુજબ ગણાશે. પેટ્રન, આજીવન સભ્યા, અને સામાન્ય સભ્યા.
પેટ્રનઃ
સંસ્થાને ૫૦૧) રૂા. એકી વખતે આપનાર.
આજીવન સભ્ય
પ્રથમ વર્ગના આજીવન સભ્ય એકી વખતે ૨૦૧) રૂા. આપનાર બીજા વર્ગના આજીવન સભ્ય એકી વખતે ૧૦૧) રૂા. આપનાર સામાન્ય સભ્ય
:
પ્રથમ વના દર વરસે ૬) રૂ।. અને બીજા વ ના દર વરસે ૩) રૂા. આપનાર.
ચાલુ વર્ષ ની વ્યવસ્થાપક સમિતિ.
શેઠ સકરચંદ મેાતીલાલ મુળજી શેઠ રણછોડભાઈ રાયચંદ ઝવેરી શેઠ ફુલચંદભાઈ શામજી
શ્રી હીરાભાઈ રાયચંદ મલબારી શ્રી વાડીલાલ જેઠાલાલ શાહ શેઠ કાંતિલાલ શ્વિરલાલ જે. પી. શ્રી મેાતીચંદ ગિરધરલાલ કાપડીયા
શ્રી શાંતિલાલ મગનલાલ શાહ શ્રી મેાહનલાલ દીપચંદ ચાકસી
શ્રી નરેાતમદાસ ભગવાનદાસ શા શ્રી મનસુખલાલ હીરાલાલ લાલન
શૌય ]
પ્રમુખ
ઉપપ્રમુખ
ખજાનચી
મ`ત્રીએ
સભ્યા
99
29
,,
در
,,