________________
શ્રી. આત્માન૬ જૈન સભા મુંબઈ
પૂજ્યપાદ આચાર્ય ૧૦૦૮ શ્રી. વિજયાનંદસૂરીશ્વરજી ( શ્રી. આત્મારામજી) મહારાજના નામથી ભાગ્યે જ કાઈ અજાણ હશે. આ ગુરુદેવના ઉપકાર જૈન સમાજમાં અનહદ છે. પંજાબમાં તેઓશ્રીના ઉપકાર તે મહાન છે. આવા મહાન ઉપકારી મહાત્માના નામથી પૂજાબમાં ઠેરઠેર સંસ્થાએ છે. કાઇ સ્થળે શ્રી આત્માનંદ જૈન સભા તે ફ્રાઈ સ્થળે શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ, તા કાઈ ઠેકાણે શ્રી આત્માનંદ જૈન લાયબ્રેરી. અને વળી કાઈ ઠેકાણે શ્રી વિજયાનંદસૂરિ જૈન મંડળ, નામની સંસ્થાએ છે તેવીજ રીતે શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગરમાં પણ છે.
મુંબઈ જેવા મેાટા શહેરમાં ગુરુદેવના નામની પુણ્યસ્મૃતિ કાયમ રહે તે માટે તેઓશ્રીના ભક્તોદ્દારા ગત ચૈત્ર સુદ ૧ના શુભ દિવસે—ગુરુદેવના જન્મદિનના પવિત્ર દિવસે—( શતાબ્દિ દિને ) આ સંસ્થાની સ્થાપના પાયની ઉપર આવેલા જૈન ઉપાશ્રયમાં પુન્ય મુનિરાજશ્રી બુદ્ધિમુનિજી ગણીવના શુભ હસ્તે કરવામાં આવી છે. ઉદ્દેશા
(૧) સામાજિક, ધાર્મિ ક તેમજ ઐતિહાસિક ઉપયાગી સાહિત્ય પ્રકાશન. (૨) ધામિઁક, સામાજિક તેમજ ઐતિહાસિક સાહિત્યને સહાય અને ઉત્તેજન.
[ શેર