________________
૧૫ર
ધર્મવીર ઉપાધ્યાય
આ ઉપરાંત હું જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં મારા શિષ્યને એ જ શિક્ષા આપીશ અને મને આશા છે કે મારા બધા શિવે મારી આજ્ઞાને માનશે અને અપવિત્ર વસ્તુઓ ખાણામાં પણ નહિ વાપરે. આ પત્ર આપની સેવામાં મેકલું છું તેને સ્વીકાર કરશે.”
૧૭ જુલાઈ ૧૯૨૨ પીર અહમદશાહ દ. પોતે