________________
ભાઇ-ભાઇ મૈં પિતાપુત્રમાં શાંતિ
જૈન શ્વે. અગ્રવાળનાં ઘરા છે. છે, ઉપાશ્રય પણ છે. તથા શ્રી ની શરૂઆત થઈ છે.
અહીં મહારાજશ્રીએ જાહેર ભાષણ આપ્યું. રાતદિવસ મહારાજશ્રીના ઉપદેશના લેાકેા ઠીક લાભ લેવા લાગ્યા. બેચાર સજ્જને આવ્યા અને વંદના કરી બેઠા. મહારાજશ્રી આજે ઉદાસ જણાતા હતા. કારણ સમજાતું નહેતું. શિષ્યા પણ ચિંતાતુર હતા. વાતાવરણ પણ શાંત હતું
૧૨૯
ભગવાનનાં બે સુંદર મન્દિર આત્માનંદ જૈન હાઈસ્કુલ
“કેમ! મહારાજશ્રી ! અમે આપની સેવામાં હાજર છીએ. આપની શી આજ્ઞા છે!” ગૃહસ્થા ખેલ્યા.
“ લાલાજી ! મે કાલે રાત્રે સાંભળ્યું છે અને તે સાંભળી મારા હૃદયમાં આઘાત થયા છે. ” મહારાજશ્રી ખિન્ન વદને માલ્યા.
""
ઃઃ
હાજી! આપની વાત ખરાખર છે. પણ ગુરુદેવ ! માર માર વથી કલેશ ચાલે છે. ભલભલા અધિકારીએ તે માટે પ્રયત્ન કરી ચૂકયા અને અમે પણ હવે તે નિરાશ થઈ બેઠા છીએ. ” એક ગૃહસ્થ મેલ્યા.
“લાલા નગીનચંદજી ! તમારા જેવા અને લાલા તારાચન્દ્રજી તથા લા. કસ્તુરચંદ્રજી વગેરે સજ્જને તે માટે પ્રયત્ન કેમ કરતા નથી ! ” મહારાજશ્રીએ પૂછ્યુ.
મહારાજશ્રી ! અમે પ્રયત્ન કરવામાં ખાકી રાખી નથી, પણ શું થાય! અને પિતાપુત્ર કાઇપણ વાતે માનતા નથી.
ટ્