________________
૧૨૯
ધર્મવીર ઉપાધ્યાય
વકીલ પણ અહીં હતા. માથુજી કટ્ટર આર્ય સમાજી હતા, તેમની બુદ્ધિ ચપલ હતી.
ગુરુદેવશ્રી વિજ્યાનંદ સૂરીશ્વરજી મહારાજના વખતમાં તે શાસ્ત્રાર્થ માટે આવ્યા હતા. મહારાજશ્રીએ ખૂબીથી તેમને લીલેાપૂર્વક સમજાવ્યા. મહારાજશ્રીના ઉદાર વિચાર જાણી તે જૈન ધર્મના અનુયાયી બની ગયા. તેઓ મહારાજશ્રીના વ્યાખ્યાનમાં હમેશાં હાજર રહેતા હતા.
અહી થી આપ સમાના પધાર્યા. સમાનામાં સુંદર સ્વાગત કરવામાં આવ્યું. અહીં જૈન મન્દિર તથા ઉપાશ્રય છે. જૈન ભાઈઓનાં ૨૦ ઘર છે. અહીં આત્માનંદ જૈન સભાની સ્થાપના કરવામાં આવી. સામાજિક સુધારા પણ કરવામાં આવ્યા.
શ્રી મહાવીર જયંતી ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવી. રામલીલાના મકાનને પતાકાથી સુÀાભિત કરવામાં આવ્યું. જૈનેતર લેાક ખૂબ આવ્યાં હતાં. લા. સાગરચંદના ભજના બાદ મહારાજશ્રીએ ભગવાન મહાવીર અને મૂર્તિ પૂજા વિષે એક પ્રભાવશાળી વ્યાખ્યાન આપ્યું. લેકની અધિક પ્રાથનાથી એક વ્યાખ્યાન બજારમાં આપ્યું. લેકે એ ખૂબ લાભ લીધેા.
અહીંથી વિહાર કરી નાભા આદિ નગરામાં વિચરતા વિચરતા આપ માલેર કાટલા આવી પહેાંચ્યા. અહીં પણ સમારાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. અહીં ૪૦ ૫૦