________________
૧૩
*
આશ્ચર્યથી ખાલી ઊઠયા.
(6
સામીતી ? તમારા જ ઘરમાંથી સામીતી મળે છે.” મહારાજશ્રીએ ધડાકા કર્યાં.
ધર્મવીર ઉપાધ્યાય
અશકય ! અશકય ! સાબીતીશું ! '” લાલાજી
(C
પણ તે બતાવા ને!
લાલાજી ખેલી ઊંચા. જુએ લાલાજી ! તમારા ઘરમાં આપના પૂજ્ય સાધુ સેાહનલાલજી, શ્રી લાલચન્દ્રજી, શ્રી ઉદયચન્દ્રજી વગેરેના ફાટાએ તેા છે ને ! ” મહારાજશ્રીએ પ્રશ્ન કર્યો. “ હા ! તે શું છે! તેનાથી મૂર્તિપૂજા સાખીત થઇ ગઈ શું ! ” લાલાજી વિસ્મય પામ્યા.
* '
,,
((
“હું પૂછું છું કે આ ફાટાએ પૂજ્ય ભાવથી જ ટાંગવામાં આવ્યા છે ને ! માનેા કેાઈ અનાડી મનુષ્ય તે ફાટાઓ ઉતારી તેનું અપમાન કરે તે તમારા દલમાં ચેટ લાગશે કે નહિ ? ”
“ જરૂર ! જરૂર ! ” સભાજના બેલી ઉઠયા. “ તે હવે શું બાકી રહ્યું. આ મૂર્તિ પૂજાનેા પ્રકાર જ છે.
લાલાજી ! ”
મહારાજશ્રીએ બધાને ચકિત કરી દીધા.
લાલાજી માથુ ખંજવાળતા ચાલ્યા અને હા ના કહી ન શકયા. લેાકેા મહારાજશ્રીની દલીલેાથી તથા વ્યવહારુ દૃષ્ટિથી મુગ્ધ થઈ ગયા.