________________
એ બાલ
આત્માનઃ જૈન ગુરુકુળ માટે યાજના અને કાયને વિચાર કરવા હું. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી પાસે ગુજરાનવાલા ગયે ત્યારે ચરિત્રનાયક બિમાર હતા. અને ગુરુકુળની શરૂઆત વખતે તે એ ધર્માવીર સ્વર્ગે સંચરેલા. તેમનાં કાર્યો અને ગુરુકુળ માટેની ઝંખના વિષે ગુરુકુળમાં વાતે ચાલતી. ગુજરાનવાલાના ભાઈ એ અને પંજા
ને શ્રીસવ ઉપાધ્યાયજીને પ્રસંગે પ્રસંગે યાદ કરતા હતા. પણ હુ છ વર્ષ ગુરુકુળમાં રહ્યો તે દરમિયાન ઉપાધ્યાયજીના સંકલિત જીવનચરિત્ર વિષે કશું થઈ શકયું નહિ. પણ પાંચ વર્ષ પહેલાં તેમનું હિન્દી જીવનચરિત્ર વાંચી એ કર્મવીર માટે ભારે સન્માન થયેલું. તેમના જીવનના પ્રસંગે। રામાંચ જેવા લાગ્યા અને તેમની જીવનગાથા ગુજરાતીમાં નવીન દ્રષ્ટિએ આલેખવાની મને સ્વયંભૂ ઈચ્છા થઈ આવી.
ગુરુભક્ત પં. શ્રી સમુદ્રવિજયજી મહારાજશ્રી તે। ગુરુના પગલે ચાલનારા અને સમાજ તથા ધર્માંની ઉન્નતિ માટે દિવસ રાત પરિશ્રમ કરનાર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના ચરણમાં અવિરત સેવાભાવે રહેનારા હેાવાથી આચાર્ય શ્રીની અનુજ્ઞા મેળવી મને જીવનચરિત્ર માલેખવા જણાવ્યું.
[