________________
[ ૪૧૦ ]
પ્રભાવિક પુરુષા :
પેાતાની આંખાએ જોયુ. આમ પેાતાની વેલનેા વિસ્તાર અને ધર્મ-અર્થ-કામરૂપ ત્રિવર્ગની સાધના જોતાં દેવીએ પરલેાકના પંથે પ્રયાણુ અખંડ સાભાગ્યવતી તરીકે કર્યું..
ભારતવર્ષના એ સમયના મેટા રાજ્યને ચેટક મહારાજ સાથે લાહીના સંબંધ હાવાથી જો એ દરેકના ઇતિહાસ જોવા જઇએ તેા વિસ્તાર વધી જાય. વળી દરેક બનાવ પાછળ ઐતિહાસિક સાંકળાનાં એટલા જૂથ જામ્યાં છે કે એમ કરવા જતાં એક દળદાર ગ્રંથ રચવા પડે. એટલે એ તરફ વધુ પગલાં ભરવાનું મેાકુફ્ રાખી, વિશાળાના પતનને જે અંતિમ અને કરુણ પ્રસંગ છે તે તરફ વળીએ. ભવિતવ્યતાના યેાગે મગધેશ કેવી રીતે ચેટકરાજના શત્રુ તરીકે સામે આવી ઊભા રહે છે તે તરફ મીટ માંડીએ એ સારુ થાડા સમય વિશાલાને વેગળી રાખી, મથાળે આળેખેલ પિતા-પુત્રના રીમાંચ ખડા કરે તેવા વાર્તાલાપ વિસરી જઇ, મગધના ઇતિહાસમાં ડોકિયું કરી લઇએ.
આ તકે એટલુ સ્પષ્ટ કરવાની અગત્ય છે કે જૈનસાહિત્યમાં, ખાસ કરી કથાનક પ્રસ ંગેામાં ચેડામહારાજાની સાત પુત્રીએ સબધમાં સવિશેષ વર્ણ ન જાણવાનું મળે છે જ્યારે ઉપર જે પુત્રને ઉલ્લેખ કરવામાં આવ્યા છે તેને લગતી કંઇ જ માતમી ઉપલબ્ધ થતી નથી, તેા એના મેળ કેવી રીતે મેળવવા એ પ્રશ્ન સહજ ઉદ્ભવે છે. એ સારુ રા. સુશીલકૃત ‘ કલિંગનુ યુદ્ધ નામના પુસ્તકમાં આપેલ નીચેની નોંધ આધાર તરીકે ગ્રહણ કરી છે. તે આ પ્રમાણે છે.
,
· વૈશાલીના પ્રાચીન સમયના ગણતંત્રના એક આગેવાન ક્ષત્રિય ચેટક સાથે મહારાજા ખારવેલના રક્ત સંબંધ હેાવાની ઇતિહાસગવેષકાએ કલ્પના કરી છે. ખારવેલ ચૈત્રવંશના હતા. ચેટકના એ અપભ્રંશ કેમ ન હેાય ?