________________
ચેડા મહારાજા :
[ ૪૦૯ ]
અનુસંધાનમાં જ મારી આજ્ઞાના સૂર નીકળ્યા છે. રખે માનતા કે એની પાછળ પુત્ર પ્રત્યેના અમર્યાદિત સ્નેહ યા માહ છે. પ્રભુશ્રી વમાનના સિદ્ધાંતામાં અચળ શ્રદ્ધા ધરનાર માટે વશરક્ષણના માહ કેવા ? છતાં એ સર્વજ્ઞ પ્રભુના કવિષયિક ત ંત્રમાં પણુ મને તેટલી જ શ્રદ્ધા છે. એમના આગમજ્ઞાન માટે મને બહુ માન છે. એ સના સમન્વયરૂપે જ મેં તને આ સ્થાન છેડાવવા નિશ્ચય કર્યો છે. તારા આગ્રહથી મને જણાય છે કે જે વાત હું પુન: ઉકેલવા નહેાતા ઇચ્છતા તેના ઉકેલ એક વાર તારી સમક્ષ કરવા પડશે. તે વિના પરિસ્થિતિના સાચેા ખ્યાલ કે કત્તવ્યનુ સાચું ભાન તને નહીં આવે. ”
વાચકવર્ગને લાગશે કે હમણાં જ મહારાજા ચેટકને સહકુટુબ, ચેલણાને પત્ર વાંચતાં જોયા છે જ્યારે ઉપરના સંવાદમાં તેા કેઇ જુદી જ વાત દેખાય છે. વાર્તાના સળ ંગ પ્રવાહમાં આગળ વધીએ તે પૂર્વે એના અકાડા મેળવવારૂપ કેટલાક અનાવાનું વિહંગાવલેાકન કરી લઇએ.
ચેલણા તથા મંત્રીશ્વર અભયના પત્રાએ, વિશાલામાં જે લડાઇનું વાતાવરણ પ્રસર્યુ હતુ તેના પર પરમાત્મા શ્રી મહાવીરદેવના આગમનથી પડદા પડ્યો હતા ત્યારપછી વિશાળા તથા મગધ રાજ્યપ્રણાલીના સૈદ્ધાંતિક ભેદ હાવા છતાં વૈમનસ્યનું કંઇ કારણ રહ્યું નહતું. એ વાતને કેટલાક વર્ષોનાં વાયરા વાયા. દરમિયાન સુજ્યેષ્ઠા સંસારનાં બંધન ત્યજી દઇ સાધ્વી બની અને કર્મક્ષય અર્થે તીવ્ર તપ તપવા માંડી. સતીદેવીએ સાત પુત્રી ઉપરાંત એક પુત્રને જન્મ આપ્યુંા. પુત્રીઓએ સ્વયં શેાધેલા સાથીદારા સાથે જીવનના પ્રત્યેક પ્રસંગેામાં આતપ્રેાત મની સંસાર શેાભાન્ગેા, મેાટાં રાજ્ય ઊભા કરવામાં સાથ આપ્ય અને અંતરમાં ધ્રુવતારકસમ અવિચળ સ્થાન પામેલ જૈન ધર્મને પ્રસંગ પ્રાપ્ત થતાં વિસ્તારવામાં કમીના ન રાખી એ પણુ