________________
[ ૪૦૦ ]
66
પ્રભાવિક પુરુષા :
ભગવન્ ! આપના લાંબા ઉપદેશથી હું... એટલું તેા સમજ્યે વહેવડાવ્યા સિવાય પરએને માટે એણે પેાતાના જોઇએ. ”
છું કે માનવ ધારે તેા લેાહીની નદીઓ સ્પરના અણુમનાવ નિવારી શકે છે, પણ જીવનમાં સત્ય અને અહિંસા ઉતારવા
“ વિશાલાપતિ ! હા, તમારે અર્થ ખરાખર છે. માત્ર રાજા કે અધિકારીએ જ નહિં પણ જો સારી પ્રજા આ સિદ્ધાંતના અમલ કરે તે આ જીવલેણુ યુદ્ધો નાબૂદ થઇ જાય; અને પ્રજાનું જીવન આત્મિક દૃષ્ટિએ ઊંચી કક્ષાએ પહોંચે. એ સારુ જેમ તાલીમની આવશ્યકતા છે તેમ દેશકાળની પરિસ્થિતિ નિહાળવાની જરૂર છે. જ્યાં પ્રજાને તેવુ ટકા ભાગ શસ્ત્ર વાપરી શકતા હાય અને જ્યાં ક્ષાત્રવૃત્તિના રક્ષણુ હથિયાર ખખડાવીને કરવામાં આવતાં હૈાય ત્યાં સત્યાગ્રહની ભૂમિકા તૈયાર કરવા સારું પૂરતા સમય જોઇએ. એવા સમયમાં ગણીગાંઠી વ્યક્તિઓના અહિંસક સ ંગ્રામના અખતરા પ્રથમ નજરે હાસ્યાસ્પદ લાગે. જનતા આંકી શકે એવું પરિણામ તરતમાં ન પણ આવે છતાં એ પાછળ ભેખ લીધેલા આત્માએ તા શ્રદ્ધા અને ખત કેળવવાં જ જોઇએ.’
66
પૂજ્ય સ્વામિન્ ! આપશ્રીની નિર્મળ વાણીથી મને આજે ઘણું નવું જાણવાનું મળ્યું. પરની કે જગતની વાત દૂર રહેા, પણ હું મારા જીવનમાં અને અખતરા કરવાના જરૂર યત્ન સેવીશ. અરિહ તદેવના ઉપાસક કેવળ સગ્રામલેપ હતા એમ નહીં કહેવડાવવું, ”
6"
ભૂપ ! તારી મનેાકામના જરૂર ફ્ળા. ઘેરાયેલા વાદળ એવી ઉદાર ભાવનાના જોરે જરૂર વીખરાશે. હિ ંસા કરતા અહિઁ સામાં અખૂટ શક્તિ છે એનું જગતને માડુ વહેલું ભાન થશે. એમાં તમારા સરખા સાધકે। માઇલસ્ટાનની ગરજ સારશે. ’
X
X
X