SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ચેડા મહારાજા : [ ૩૯૫ ] ભીષણ અલિ ચઢાવવાના હતા તે હાલ તા અટકી ગયા. એથી સખ્યામ ધ . ઘામાં–સૈનિકેાની પત્નીએના અંતરામાં–વ્યવસાય જ જેનું જીવન છે એવા વ્યાપારી વર્ગમાં અમાપ શાંતિના વાયુ વાયેા. ચાતરફ આનંદના વાયરા વાઈ રહ્યા. રાગ કે રાગી દશા કેાઇને પણ પ્રિય ન જ હાય. યુદ્ધ એ એક જાતના રોગ જ છે; અને એ યુદ્ધને લખાવનારી દશા રાગીજીવન જેવી છે એટલે એ કાણુ પસંદ કરે ? છતાં રાગ જેમ આવે છે તેમ યુદ્ધ પણ આવે છે જ. એથી ગભરાવાપણું એ તેા કાયરતાનું લક્ષણ. એના સામે તે ચેાગ્ય ઉપચાર જ સભવે, છતાં વૈશાલીની પ્રા આજે તેા એ :ઉપચાર વિધિમાંથી પણ મુક્ત મની. નગરીની બહાર આવેલ . પરમાત્મા શ્રી વર્ધમાનસ્વામીના સમવસરણ પ્રતિ એના કદમ ભરવા શરૂ થયા. વંદના મહાત્સવમાં આવેલ તેમ જ પૂર્વે છૂટાછવાયા યા તેા નાનામેટા સમૂહમાં એકત્ર થયેલ માનવવૃ થી એ જડ ગણાતી ભૂમિએ ચેતનવંતી મહામાયાના અવતાર ધારણ કર્યો. * તિહાં ચાસા સુરપતિ આવીને ત્રિગડુ રચાવે રે, તેમાં બેસીને ઉપદેશ પ્રભુજી સુણાવે રે મુર નર ને તિ`ચ નિજ નિજ ભાષા રે, કંઇ સમજીને ભવતીર પામે સુખ ખાસા રે. • અષ્ટમી ’ના સ્તવનની એ લીંટીએ પ્રભુ શ્રી મહાવીરદેવના સમવસરણુ તેમજ ઉપદેશ પદ્ધતિના ટૂકમાં ખ્યાલ આપે છે. માલવકેાશના મધુરા આલાપમાં—જેમણે ચૌદ રાજલેાકનું જ્ઞાન હસ્તામલકવત્ છે એવા સંજ્ઞની વાધારા વહેતી નજરે જોઈ નથી, એ એના વર્ણન કઇ કલમે કરી શકે ? એના મનારમ આલેખન કરવાના સ્થાને હૃદય એક જ પ્રાર્થના કરે છે કે એવા શુભ યાગ પેાતાને પ્રાપ્ત થાય તેા કેવું સારું ?
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy