________________
[ ૩૮૬ ]
પ્રભાવિક પુરુષ :
,,
મહારાણી ! તે પછી જાણ્યા છતાં મારાથી આ વાત છુપાવવાનું શું પ્રયેાજન? તે દિવસે મને તમે ખાતરી આપેલી કે ‘પુન: આ વાત હું નહીં સંભારું' એ કેવળ બનાવટ હતી ને? ” “ હે નાથ ! હવે મર્યાદા એળ ગાય છે. ક્ષત્રિયાણી પેાતાના વચનથી ચળાયમાન થવા કરતાં મૃત્યુ વધુ પસંદ કરે છે. આપ શું એમ માનેા છે કે જે બન્યું છે તે મારી જાણમાં છે કિવા એને મારી સંમિત છે ? એ મનાવના સંબંધમાં જેટલા આપ અજ્ઞાત છે તેટલી જ હું છું. આપ કહેા છે કે અપહરણ નથી, પણ પ્રેમકિસ્સા છે ત્યારે મને પુરાણી વાત સ્મૃતિપટમાં તાજી થાય છે; જો કે એના મેળ મળતા નથી. એ વેળા મે પુત્રી સુજ્યેષ્ઠાનું દિલ મગધેશ પ્રતિ વળેલું છે. એટલું જોઇ લીધેલું, જ્યારે બન્યું છે જુદું. સુજ્યેષ્ઠાએ પાકાર કરી ચેતવણી આપી છે અને ચાલી ગઇ છે. તા ચેલા! જેના સંબંધમાં સ્વઘ્ને પણ ખ્યાલ ન આવે. વારંવાર વિચાર્યા છતાં હજી સુધી એ કાકડું ઊકેલી શકાયું નથી. ”
મહારાણીએ આગળ ચલાવ્યુ––
“ માકી પ્રેમકિસ્સાની નવાઇ ક્ષત્રિયા માટે કેમ હાઇ શકે ? વંશપરંપરાથી ચાલ્યા આવતાં વૈરવાળા કુટુ એામાં જન્મેલા સ તાના પરસ્પર પ્રેમબ ંધનથી જોડાયાના બનાવ શુ શેાધવા પડે તેમ છે? ભલે પછી એ પ્રેમનું પવસાન કયાં તેા વૈરના શમનમાં થયુ હાય કિવા યુગલના કાભક્ષણમાં થયુ હાય એ જુદી વાત છે. ઉમ્મરલાયક કન્યા મનપસંદ વર શેાધે એમાં ડિલેાને શરમજનક વાત કઇ છે? હા, હું આ સંબંધમાં વધુ કંઇ પણ જાણતી નથી, છતાં છાતી ઠેકીને બેધડક કહી શકું છું કે— ચાહે તેા સુજ્યેષ્ઠા હા કે ચેલણા હા, એ એની ઇચ્છા વિરુદ્ધ નથી તેા કાઇને પેાતાના હાથ પકડવા દેવાની કે પેાતાના પાકદામન પર રચમાત્ર ક્ષતિ પહેાંચવા દેવાની, ભલેને ઉપાડી જનાર
66