________________
ચેડા મહારાજા:
[ ૩૫૧ ] capital of the Lecchavi Country...in the KalpaSutra......it is mentioned separately, but in close connection with Vaisali. The fact is, that the city commonly called Vesali occupied a very extended area, which included within its circuit... besides Vesali proper (now Besarh), several other places. Among the latter were Vaniyagama and Kundagama or Kundapura. These still exist villages under the name of Baniya and Basukunda...Hence the joint city might be called according to circumstances by any of the names of its constituent parts.
as
,,
ઉપરના ટાંચણેા વૈશાલીનું પ્રભુત્વ સિદ્ધ કરે છે એટલું જ નહિ પણ સાથેાસાથ એનું તંત્ર તે કાળના વિદ્યમાન રાજ્યામાં અનેાખી છાપ પાડતું એની પણુ સામિતી પૂરી પાડે છે. વિશેષમાં જણાવે છે કે એ પાછળ વાં~એ, લિચ્છવિએ અને જ્ઞાત્રિકા જેવી પ્રમળ ને પરાક્રમશાળી ક્ષત્રિય જાતિઓને સબળ સાથ હતા. એ કાળે મગધ સામ્રાજ્ય માટુ ને કીર્તિશાળી ગણાતું હાવા છતાં એને પણ વૈશાલીની મહત્તાની અસૂયા આવતી. આમ પ્રભાવિક પુરુષ ચેડા મહારાજના કથાનકમાં ડગ ભરીએ તે પૂર્વે એ પેાતે જે મહત્ત્વના સ્થાનના રાજ્યકર્તા હતા—અરે ! ખરી રીતે કહીએ તેા પ્રજાસત્તાક તંત્રના માનવંતા પ્રમુખ હતા— તેના યથાર્થ ખ્યાલ આણુવા સારુ વાર્તાપ્રવાહમાં સ્ખલનદોષ વહેારી લઈને પણ ઉપયુક્ત પ્રસ્તાવના જરૂરી ધારી છે.
જ્ઞાત્રિકે, જિએ સાથે પ્રજાના નાતાથી જોડાયેલા હતા અને એ જ્ઞાત્રિકામાં અવતસ સમા જ્ઞાતપુત્રે-શ્રી મહાવીરેજૈનધમ ની પ્રરૂપણા પાછળ કેડ કસી હતી એટલે એ સર્વ