________________
[ ૮ ]
પ્રભાવિક પુરુષો :
તરત જ જવાબ મળ્યા કે “ ભદ્રા શેઠાણી પાસે જાએ, ગમે તેવા કિંમતી માલ પણ શાલિભદ્ર શેઠને ત્યાં ખપી જશે. ભલા માણુસ, એ દેવતાઇ વિલાસ ભાગવે છે. ત્યાં એછી જ ધનની કમીના છે? ગયા કે સાદો થયા જ સમજવા.” સાદાગરના પગમાં જોર આવ્યું. ભદ્રા શેઠાણી જમવા ઊઠવાની તૈયારીમાં હતાં ત્યાં હાથમાં રત્નક બળ પડ્યુ. તપાસી જોતાં પસદ આવ્યું એટલે પ્રશ્ન કર્યો. “ કેટલા નંગ છે ? ” “ છે તેા સેાળ, છતાં આપ એક—એ પણ લઇ શકે છે. કિંમત એક નંગની સવાલાખ સાનામહેાર છે અને કામ પણ તેવું જ છે.”
ભદ્રાશેઠાણી નિરાશ થતાં ખેલ્યા : “ ભાઇ! તને કિંમત પૂછે છે પણ કાણુ ? તું એક એની વાત કરે છે, પણ મારે સેાળથી ચાલે તેમ નથી. બીજા સેાળ નોંગ જોઇએ. તારાથી હમણા બીજા લાવી શકાય તેમ છે ? ”
66
શા માટે મારી મશ્કરી કરી સમય ગુમાવે છે ? જે નગરના સ્વામી–અરે દશેક્રિશ જેની કીર્તિપતાકા ઊડી રહી છે એ સમ્રાટ્ ભભસાર–એક પણ લઇ શકયા નહિ, ત્યાં તમે ખત્રીશની વાત કરે છે એ મજાક નહિ તેા ખીજું શું કહેવાય ? આ સાળ વેચતા નાકે દમ આવ્યા ને મધ્યાહ્નના તાપ થયા ત્યાં બીજા સાળ હેાત તે શી દશા થાત ? ”
“ ભંડારી ! એને સાળ કમળના વીશ લાખ સેાનૈયા ગણી દ્યો. ’ આમ ભંડારીને કહીને પછી સેાદાગરને કહ્યું કે “ ભાઇ ! હું મજાક નથી કરતી. મારે ખત્રીશ પુત્રવધૂએ હેવાથી સાળ નંગ કેમ કામ આવે? દરેકને અકેક તા જોઈએ જ ના ? ખેર, નથી ત્યાં ઉપાય શે ? ” વકરા કરી સાદાગર પંથે પળ્યેા. જે નગરમાં આવા મહદ્ધિક ભાગ્યશાળીએ પડ્યા છે એની હાક અખિલ વિશ્વમાં સંભળાય તેમાં શી નવાઇ !
એકના બબ્બે ટૂકડા બનાવી ખત્રીશે વહુને રત્નક બળા