________________
રાજર્ષિ કરક યૂ :
[ ૧૫૩ ]
સ્થા છુપાવી. ક વશાત્ એવી બુદ્ધિ જ મને સૂઝી કે જેથી મેં એ વાતના સ્ફાટ સંયમ સ્વીકારતા પૂર્વે ન જ કર્યાં. એથી જે વિકટ પરિસ્થિતિ ભવિષ્યમાં ઉત્પન્ન થઇ તે કહેવાને હું આગળ વધું તે પૂર્વે મારે એટલું તેા કબૂલ કરવું જ જોઇએ કે મારી એ ઉતાવળ ને ભૂલનું પરિણામ જો ચાગ્ય સહાય ન મળી. હેાત તે અતિ ભયંકર આવત. માત્ર મારી બદનામીને પ્રશ્ન જ નહેાતા, પણ એમાં જૈનદર્શન પર કાળી ટીલીનેા પણ સવાલ હતા.
*
6
વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય ’ એ લેાકવાયકા પ્રમાણે મારે પણ પશ્ચાત્તાપના પાવકમાં ભારાભાર મળવુ પડ્યુ. ગર્ભાની વાતના સંબંધમાં જરા પણ ઇસારા કર્યા વગર પ્રવ્રજ્યા સ્વીકારી તે! લીધી પણ દિવસેાના વહેવા સાથે શારીરિક ચિહ્નોથી સાધ્વીગણમાં મારી સ્થિતિ ગુપ્ત ન રહી શકી. નાના બાળકવાળી કે ગિર્ભણી નારીને દીક્ષા નથી આપી શકાતી એવું શાસ્ત્રકારાનુ ફરમાન છે છતાં મારી દશા તરફ જોનાર સહજ કહી શકે કે હું સગર્ભા છું; તેા પછી મેં પવિત્ર જીવન જીવવાના શપથ લીયા ખાદ એ જીવનને કલક પહેોંચાડે તેવું આચરણ કર્યુ છે ? આવી શંકા સહજ ઉદ્ભવે. વળી મારા એકના દોષે સારા ય સાધ્વીંગણુ નિંદાય, તેમ જ વીતરાગદેવને પવિત્ર પથ વગેાવાય, પણ એટલા મારા સદ્ભાગ્ય કે આવી વિષમ સ્થિતિ ઉપસ્થિત થાય અને જનતા ભીતરના ભેદ જાણે તે પૂર્વે જ મારી દક્ષ ગુરુણીની નજરમાં હું આવી ગઇ. એકાંતમાં જ્યારે મેં સ વ્યતિકર ખુલ્લા હૃદયે કહી સંભળાવ્યેા ત્યારે તેમને મારા વચનમાં વિશ્વાસ આવ્યે, એટલુ જ નહિં પણુ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે’ અને ‘ કર્મના પ્રપ ંચામાંથી ભલભલા વિદ્વાના પણ નથી ખચી શક્યા. ' એ સૂત્રાનુ અવલ`ખન ગ્રહી, વિશ્વાસુ શ્રાવિકા મારફ્તે એવી તેા ગુપ્ત રીતે કામ લીધું કે મેં પૂરા દિવસે એક પુત્રને જન્મ આપ્યા તરત જ તેને રત્નક બલમાં
6
"