SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય સજજનોને આ દૃષ્ટાન્ત અનુકરણીય છે. ભાઈશ્રી ચુનીલાલને આવા જ્ઞાનવૃદ્ધિના કાર્ય સવિશેષપણે કરવામાં પ્રયત્નશીલ રહેવાનું નમ્રભાવે સૂચવીએ છીએ. આ ૨૦ કથાનકે પ્રગટ થઈ ગયા પછી પણ ભાઈશ્રી ચેકસીનું કથાસાહિત્ય “શ્રી જૈન ધર્મ પ્રકાશ' માં અવિરતપણે ચાલુ જ રહ્યું છે. સખી ગૃહસ્થની સહાયથી અમે તેનું પણ પુસ્તકાકારે પ્રકાશન કરવા ઈચ્છા ધરાવીએ છીએ. પ્રાતે ભાઈશ્રી ચોકસીને અને દ્રવ્ય-સહાયક ભાઈશ્રી ચુનીલાલનો આભાર માની આ લઘુ પ્રસ્તાવના પૂર્ણ કરી વિરમીએ છીએ. મૌન એકાદશી સં. ૧૯૯૯ કુંવરજી આણંદજી
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy