________________
દશા ભદ્ર :
[ ૧૨૯ ]
.
તેણે માત્ર એટલું જ ઉચ્ચાયુ` કે: “ પિતાશ્રી ! તે હવે જલ્દી કરા. દરબારગઢમાં સર્વ તૈયારી થઇ ચૂકી છે. મહાજનના આગેવાના મા પ્રતીક્ષા કરી રહ્યા છે. નગરના નર–નારીએ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. દેવાનુ આગમન નગર સમીપની નાનીશી ટેકરી પર થયાના સમાચાર પણ આવી ગયા છે. હવે વિલંબ કરવાનું પ્રત્યેાજન નથી. ’
X
×
સારા ય રાજમાર્ગ પતાકા તારણાથી વિભૂષિત કરાયેલા છે. ગાળે ગાળે સુંદર કમાને ને રંગબેરંગી દેખાવા ઊભા કરવામાં આવેલાં છે. કેટલેક સ્થળે મનેાહર માંડવીએની રચનાથી માગે પૂર્ણ રીતે શેાભી રહ્યાં છે. કપૂરની સુવાસ અને ખળી રહેલા ધૂપની ગંધથી સ`ત્ર સુગંધમય વાતાવરણુ થઇ ગયુ છે. રસ્તા પર ગુલાબજળમિશ્રિત પાણીના છંટકાવ થયેલા હાવાથી દુર્ગંધનું નામનિશાન પણ રહ્યું નથી. વળી જ્યાં ત્રણ માર્ગા એકઠા મળે છે અને જ્યાં ચાર રસ્તાઓનું સધીસ્થાન છે ત્યાં ગીત-નૃત્યના પ્રખ ધ કરવામાં આવેલ છે. જેએ દાનના અથી છે અથવા તે જેઓના વ્યવસાય પ્રશસ્તિ ગીતા ગાઇને કિવા સ્વસ્તિ વાકયે સંભળાવીને આજીવિકા મેળવવાને છે તેઓને આજે સારા માણુમાં તડાકા પડવા માંડ્યો છે. પેાતપાતાની ચાગ્યતા પ્રમાણે તેમના થાળમાં સૌ કોઇ પાતાના ફાળેા ધરે છે. આમ સત્ર માનંદ, ઉલ્લાસ ને ઉમંગનુ... વાતાવરણ જામ્યુ છે.
X
એ માર્ગે થઇ રાજવી દશા ભદ્રની સ્વારી આગળ વધી હી છે. ચિરકાળની વાંચ્છા આજે ફળવતી થઇ રહી છે. પ્રજાનની ભક્તિના મૂલ્યાંકન કરવાના સાધના શેાધ્યા જડતા નથી મજ નોંધ્યા પાર આવે તેમ નથી. હૃદયની ઊમિથી થતા મારંભની શેાભાનું શું કહેવું?
૯