________________
[ ૧૧૮ ]
પ્રભાવિક પુષો :
( ઉભય બ્રાહ્મણ હાવાથી ) મારા જ્ઞાતિભાઇએ . મરીને પણ મારા કલ્યાણના રાહ દેખાડ્યો. ”
66
કુટુંબનું સત્યાનાશ સાંભળતાં જ દ્વિજ મહાશયના મુખમાંથી અચાનક ‘આહ’શબ્દ સરી પડ્યો. આંખા લાલ મનીવેરવૃત્તિ કપાળમાં રમવા લાગી. મુનિશ્રીએ એ જોયા છતાં વાત આગળ ચલાવી : મહાનુભાવ ! એક પ્રસંગે હું મારા ભિલ્લુ સાથીદારો સહિત કુશસ્થળમાં દાખલ થયા પણ ચાઘડિયું એવું કે જ્યાં ગયા ત્યાંથી હડધૂત થયા અને ખાલી હાથે પાછું ફરવું પડયું. આથી મારા ક્રોધ વધી પડ્યો. હું એકદમ એક વિપ્રના ઘરમાં પેઠા ત્યાં તા સામેથી દોડતી આવતી એક ગાય મારા માર્ગ રાધતી હૈાય એમ આડી ઊભી. મેં ખÎથી તેના પ્રાણ લીધા ને જ્યાં અંદરના ઉમરામાં પ્રવેશું છું ત્યાં થાળીમાં ખીર ખાતા બાળક જોયા. એ એકદમ હુંકાર કરતા સામે થયેા ને કહેવા લાગ્યા. રે પાપી ! આ ગરીબડી ગાયના વધ તે શા કારણે કર્યા ? પણ એટલું સાંભળવા હું તૈયાર ન હતા. તરત જ તેના પર પણ ઘા કર્યો. દરમિયાન એને પિતા જે નદીએ સ્નાન કરવા ગયેલા તે આવી પહોંચ્યા અને પેાતાના ઘરમાં રક્તપાત જોતાં જ ક્રુદ્ધ બની હસ્તમાં ડાંગ પકડી સામે આવ્યે. એને પણ મેં અલ્પકાળમાં ધૂળ ચાટતા કરી દીધા અને આગળ વધી જોઉં છું તા એ દ્વિજની ભાર્યા મારા ભયંકર કાર્ય પર શ્રાપ વરસાવી રહી હતી ‘હત્યારા, પિશાચ, પાપીજી' ઇત્યાદિ કડવા વના મારે માટે કાઢી રહી હતી. એ સહન કરું તા હું દુર શાના? દ્રઢપ્રહારી જેવા પ્રબળ આત્મા માટે એટલુ' પણ સાંભળવાનુ હાય ? એના પર પણ ૫ના પ્રહાર! જોતજોતામાં એના રામ રમી ગયા. એ ગર્ભાવતી હાવાથી તરફડતા ગર્ભ પણ માજુએ પડ્યો. આમ લેાહીના ખાબેાચિયામાં ઊભેલા હુ, હત્યા પર હત્યાએ કરી નિર્દશના પ્રાણ લેનાર હું, હજી પણ અહંકારવશ શું ન કરત ? પણ
ܘ