________________
મહામંત્રી શકટાળ તે વખતે હું કેવી રીતે આપને તે જણાવી શકું?”
“તમે ગુપ્તચર અગ્રેસર હોવા છતાં આટલું જણાવવાની હિંમત કરી શકતા નથી, તે તે સ્થાન માટે તમે અયોગ્ય છો” એમ જ મારે માનવું પડશે.” રાજાએ ક્રિોધભર્યા અવાજે કહ્યું.
મહારાજ ! “વિજયે કહેવા માંડયું. તે ગભરાયો. તેને લાગ્યું કે મહારાજાને કેપ જે પિતાના પર આવી પાશે તે, બિછાવેલી જામાં નિષ્ફળ જશે, એટલું જ નહિ પણ પિતાને અને આખા કુટુંબને નાશ થશે. “આપની આજ સુધીની સેવા મેં નિષ્કલંકપણે કરી છે. આ વિનાશનાં બીજ જે મહાઅમાત્ય સિવાય બીજા કેઈએ રોપ્યાં હોત, તો આ પ્રસંગ હું આવવા દેતા નહિ. એટલું જ નહિ પણ તે વ્યક્તિને મેં કડકમાં કડક શિક્ષા કરાવી હત. પરંતુ મહાઅમાત્ય આપના જમણા હાથ થઈ પડ્યા છે. તેમના વિષે હું કઈપણ જાતની ફરિયાદ લાવ્યો હત તે, આપ તે માનત જ નહિ.”
વિજયદેવ! મેં તમને વચન આપેલું છે, તેથી હું નિરૂપાય છું. પિતાના કર્તવ્યમાં નિષ્ફળ જતાં આજીજી ભરી બેટી દલીલે કરવી તે આકરી શિક્ષાને વહોરી લેવા બરાબર છે.” રાજાએ કપાયમાન થઈ કહ્યું: “કઈ વખત મહાઅમાત્યને મળો તે પૂછી જોજો કે, “મહારાજાનંદનું હૃદય ન્યાયની પવિત્રતા માટે દેષિતોને શિક્ષા કરવામાં કેટલું કર છે!
વિજયદેવ! “ગુન્હેગાર મહાઅમાત્ય છે, માટે તમે મને કહ્યું નહિ” આ દલીલ તન નકામી છે, ગુન્હાનું પાલન કરનારને કડકમાં કડક શિક્ષા ફરમાવતાં હું જરા ય અચકાતો નથી. પછી તે મહાઅમાત્ય હેય કે, મારે પિતાને પુત્ર–રાજ કુમાર હેય. ગુન્હ એટલે ગુન્હ, ગુન્હેગારએટલે ગુન્હેગાર અને