________________
૧૫
લાવ્યા. કારણ કે માતુશ્રીને પૌત્રનુ માં જોવાની મહાન અભિ
લાષા હતી.
સંવત ૧૯૭૩ માં કુંવર હીરાલાલજીતે વિવાહ વિનાદ કુમારી સાથે કર્યાં. તે વિવાહ પ્રસંગે શેઠજીએ લગભગ સવા લાખ રૂપીયાના ખર્ચ કર્યાં હતા.
શેઠજીતી અપુ કા કુશળતાના પરોણામે તેમજ રાજ્યના હિતચિંતક તરીકે રાજ્ય તરફથી તેઓશ્રીને રાજ્ય ભુષણની ઉત્તમ પદવી તથા બ્રીટીશ ગવરમેન્ટ સરકાર તરફથી રાયબહાદુરની પદવી લગભગ સંવત ૧૯૮૪ના સમયમાં આપવામાં
આવી.
શેડજીને એક દીકરીનેા જન્મ સંવત ૧૯૬૫માં થયા. અને તે ભાગ્યશાળી કન્યાનું નામ તારામિત રાખવામાં આવ્યુ અને તે દીકરી પણ ૧૯૮૫ની સાલમાં પરલાક સીધાવી ગયાં. તેમની સ્મૃતી તરીકે એક બાળક એક બાળકી એ સંતાન હતાં.
સંવત ૧૯૭૦ શ્રીમાન રાજકુમારસિહતેા જન્મ થયા. કુંવરશ્રીના જન્મ પ્રસંગે શેઠ તથા શેડના કુટુંબમાં એક મહા મંગલમય આનંદ વરતાયેા હતેા. અને શેજીએ દીન-દુઃખી ગરીમાને હળરા રૂપીયા દાન આપ્યા હતાં. અને રઘ્ધતી પવિત્ર ભાવનાથી લાખ્ખો રૂપીયા સારા માર્ગે વાપરવામાં કચાશ રાખી નહોતી. સવત ૧૯૮૪માં શ્રીમાન રાજકુમારસિ’હુના લગન શ્રીમતિ રાજકુમારીબાઇની સાથે થયાં હતાં. આ સમયમાં રાજકુમારસ હું બી. એ. ફાઇનલમાં અભ્યાસ કરતા હતા.
સંવત ૧૯૭૨માં શ્રોતિ ચંદ્રપ્રભાબાઇના જન્મથયેા. અને તેમને સારાવિદ્યા અભ્યાસ અને સંસ્કારી જ્ઞાન આપવામાં આવ્યુ હતુ. અને તેઓનુ લગન સંવત ૧૯૯૪માં કુંવરરનનલાલજીના સાથે