________________
૧૪
કારણથી પોતાના નામથી ચાલતી સંસ્થાએની દેખરેખતી પણ પેાતેજ-જાતેજ સંભાળ રાખતા હતા.
આ પ્રમાણે શ્રીમતી કંચનબાઈના જીવનની પ્રણાલીકા હતી. પરંતુ દરેક મનુષ્યને શુભ અશુભ કમના સોંગાગમે તે પ્રકારે ભાગવવાજ પડે છે તેવી રીતે શ્રીમતીને કવશાત ભયકર માંદગી આવી, અને તે માંદગીમાંથી પાતે બચવા નહિ પામે તેવી તેના રહ્યતે ખાત્રી હતી. તેથીજ પેાતાની એક ગૃહિણ તરીકે પોતાની ફરજ સમજી શેઠ હુકમીચ ંદજીને આગ્રહપૂર્વક વિનંતી કરી કે આપ ગૃહસ્થને વહેવાર સાચવવા માટે ગણા કે આપની શારીરીક તન્દુરસ્તી સચવાય. તે કારણે પણ આપને બીજો વિવાહ કરવાજ પડશે. શ્રીમતીના આગ્રહને વશ થઇ શેજીએ ચેથી વારના લગ્ન ઇન્દોરમાં શેડ પન્નાલાલજી મહારગજતી સુપુત્રો સાથે કર્યાં પણ ધણુંજ દીલગીરી સાથે લખવું પડે છે કે ફક્ત એકજ વર્ષોંમાંજ મદ્રાસમાં અમને વિષમજ્વરની બીમારી થઇ અનેકારણે સ્વર્ગવાસ થયો.
સંસારની ક્ષેત્રજમાં મનુષ્યના જીવનમાં અનેક જાતના રગા બદ્લાય છે. અતે જીવનમાં નવી નવી જાતના અનુસત્ર થાય છે. લક્ષ્મિ જરૂર ભાગ્યથી મળી રહે છે. પરંતું પુણ્યવાન સંતતી તે પુ પુણ્યના બળ સિવાય નથી મળી શક્તી, તેવી રીતે કરાડાની દોલત અને વૈભવ છતાં શેઠ હુકમીયદના રંગમહેલમાં ફક્ત એકજ પુત્ર સતતીનીજ ખામી હતી. અને ખામી તેા પુર્વભવના પુણ્ય સિવાય પુરાવવી મુશ્કેલ હતી.
પરંતુ પુણ્યશાળીના પુણ્ય પ્રભાવથી તે ખામી પણ દૂર થવાના સમય આવ્યે, શેઠજીની માટી પુત્રી રત્નપ્રભાબાઇના કહેવાથી સંવત ૧૯૫૬માં શેઠજીના માતુશ્રીની આજ્ઞાને વશ થઇ શેઠ સાહેબે કુંવર હીરાલાલજી ભૈયા સાહેબને અજમેરથી દત્તક