________________
દેરાણી જેઠાણી
૧૫
કે ભવિષ્યમાં તું એક સ્ત્રીશક્તિ તરીકે બહાર આવીશ. ધ તારા જીવનનું કેન્દ્રસ્થાન બનશે. તારા પતિના સુસુદુઃખની ભાગીદાર, તું એક મહાન સતિ સ્ત્રી બનીશ. મારાજેવી પામર સ્ત્રીના જવાથી તારે આછું લાવવું ન જોઈએ. બહેન ! મને રાજીખુશીથી જવાની સપતિ આપ.
.
બંનેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. પ્રિયંવદા કઈ પશુ ખાલી શકી નહિ. તેણે કાશ્યાને પ્રણામ કર્યાં.
તે પ્રમાણેજ સમજીને કે પોતે સંમતિ આપી રહી છે.