________________
અને મહારીજ સ્વર્ગવાસી પુત્રી સરસ્વતિના સ્મારક તરીકેની સરસ્વતિ સાહિત્યરત્ન ગ્રંન્થાવલિના ખીજા વર્ષના પ્રાર ંભનુ પ્રથમ પુસ્તક સ્ફુલિભદ્રના પિતા (મહામંત્ર શટાળ) પણ મહાપુણ્યખળી તથા ભાગ્યશાળી હતા તેજ વિરપુર ના ઇતિહાસિક ગ્રંથમાં પણ પુણ્યશાળી, અને દાનવિર સર શેઠ હુકમચંદજીની તસવીર મુકવાનુ મને શૌભાગ્ય પ્રાપ્ત થયું. એજ શ્રી શાશનદેવને
પ્રભાવ.
પ્રભુ સર્ શેઠ હુકમીચંદજીને સદાય દિર્ધાયુ અને આરાગ્ય રાખા તેમજ મારા મિત્ર રા. રા. રતનચંદ્રજી કાઠારીને પણ હમેશાં સુખી અને આરાગ્ય દિર્ધાયું રાખા એજ પ્રભુપ્રત્યે પ્રાર્થીના. લી. આપતા બાળક ભેણીલાલ રતઃ રાજકવી ધરમપુર સ્ટેટના જયછણેદ્ર