________________
માન્યતા
મહારાજાને નિસ્તેજ ઉત્તર સાંભળી મહારાણીના મનને પણ નિરાશાના સ્પ` થયેા. આજ સુધી મહારાજાએ નિરાશાને કાઇ વખત નમતું આપ્યું નહાતું. ઉન્નતપણે રહેતું મહારાજાનું શિર આજે નિરાશાના ચરણામાં ઝુકતું જોઇ મહારાણીને અત્યંત દુઃખ થયું. તેમની પતિ પ્રત્યેની કુમળી લાગણીઓએ પતિ ભકિત જાગૃત કરી. દાસી પાસેથી સાંભળેલી હકીકત મહારાજાતે નિરાશાના અધકારમાંથી બહાર ખેંચી કાઢવા માટે રાણીના હોઠ સુધી આવી, પણ વચન દ્રોહના વિચાર આવતાં મહારાણીએ પેાતાના હોઠ બંધ કર્યાં.
એ ચકમકનું ઘČણુ ધતાં, વચ્ચે રાખવામાં આવેલું કપડુ કે કાપુસ ખળે, તેમ પતિભક્તિ અને વચનદ્રોહનું ધણુ થતાં મહારાણીના હૃદયમાં દુઃખની જવાળા સળગવા માંડી.
મહારાણીને વિચારમાં પડેલાં જોઈ, રાજાએ કહ્યું : “ રાણી ! બહુ વિચાર કરી મગજને શ્રમ આપશેા નહિ. જ્યાં સુધી મારી હયાતિ છે ત્યાં સુધી તમારે ચિંતા કરવાની જરૂર નથી.”
મહારાજ ! હું ચિંતા કરતી જ નથી,” મહારાણીએ પેાતાના મનાભાવ છૂપાવતાં કહ્યું : “ જો કાઇના કહેવાથી જ ખીજાતી જીવનદેારી તૂટટી હાત, તો કુદરતને અને ઇશ્વરને કાઇ માનત જ નહિ.’’
66
<<
તમારું કહેવુ ખાટુ નથી.''
ઘેાડી વાર સુધી બંનેમાંથી કાઇ પણ ખેલ્યું નહિ.કે આવા શાન્ત વાતાવરણુમાં આરામ લેવાનું મહારાજાને કહેવામાં આવે,