________________
ભૂતકાળની વાતા
સાતે ય પુત્રીઓને એક એક લાખ દ્રવ્ય આપવાના કાષાધ્યક્ષને હુકમ કર્યાં.
આ બનાવમાં રાજભક્ત મહાઅમાત્યની હિકમત હતી. વરચિએ બનાવેલા ક્ષ્ાક તદ્દન નવા જ હતો, છતાં અમાત્યએ પાતાની ધારણા પાર પાડી. આ પછી વરરૂચિ દ્રવ્યની ઈચ્છાએ રાજસભામાં જઈ શક્યા નિહ.
મહાઅમાત્યની ધારણા પાર પાડવામાં તેમની પુત્રીઓની સ્મરણ શક્તિએ અપૂર્વ ભાત્ર ભજવ્યેા હતો. મેાટી પુત્રીની સ્મરણુ શક્તિ એટલી બધી પ્રશંસની ય છે કે, તેની ગમે તેટલી પ્રશંસા કરવામાં આવે તો પણ તે ઓછી જ ગણાય. ગમે તેની પાસેથી ગમે તે ઉચ્ચારણુ એક વખત પણ સાંભળવામાં આવે, તો તે તેને કંઠસ્થ થઇ જાય. તે જ પ્રમાણે બીજી પુત્રીઓની સ્મરણ શકિત પણુ અજબ છે. બીજી પુત્રો એ વખત સાંભળે અને તેને તે કટસ્થ થઇ જાય. એવી રીતે ત્રીજી પુત્રી ત્રણ વખત સાંભળે અને તેને પણ કંઠસ્થ થઈ જાય.
આ પ્રમાણે બાકીની પુત્રીએ એક પછી એક વધારે વખત સાંભળીને કંઠસ્થ કરી શકતી. હજી પણ તેમની સ્મરણુ શક્તિ તેજ પ્રમાણે જ્વલંત છે.
આ પ્રમાણેની સ્મરણ શકિતએ જ વરરૂચિને મહાત કર્યાં હતો. વરરૂચિએ ઉચ્ચારેલા શ્લોક એક વખત સાંભળવાથી મેાટી પુત્રીને ક ંઠસ્થ થવા પામ્યા હતો. તે પછી વરરૂચિના વિરૂદ્ધની ખાત્રી વખતે મેટી પુત્રીએ ખેલેલા શ્લાક બીજી ખીજી પુત્રીને યાદ રહ્યો હતો. કારણ કે એ વખત સાંભળ્યા પછી યાદ રાખી શકે તેવી સ્મરણ શક્તિ તેની હતી. એક વખત વરચિએ ઉચ્ચારેલા અને બીજી વખત તેની માટી બહેને ઉચ્ચારેલા ક્લાક તેને યાદ રહી શકે. એટલે તે પશુ તે