________________
૪૧
અર્થ–એક બાજુ દુશ્મનું કમઠે આપને ત્રાસ આપવા વરસાદને ભયંકર ઉપસર્ગ કર્યો, બીજી બાજુ આપના ભક્તદેવ ધરણે આપની પાસે આવી ઉપસર્ગથી રક્ષણ કર્યું. એકે શત્રુ અને અ. મિત્ર પોતપિતાને યોગ્ય કર્મ કરવા છતાં હે પ્રભુ! આપે તે બંને ઉપર સમાન મનવૃત્તિ રાખી. ધન્ય હે ! આપને. આવા હે પાર્શ્વનાથ ભગવાન! તમે સહુનું કલ્યાણ કરે.
આ સ્તોત્રના નિત્ય–નિયમિત પાઠ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહેલા અનેક ઉપદ્રવોથી સહુનું રક્ષણ થાય, એ જ શુભેચ્છા. વિ. સં. ૨૦૨૫, ]
૫. પૂ. આચાર્ય શ્રી વિજય- પોષ દશમ. વાલકેશ્વર,
ધર્મસુરીશ્વરશિષ્ય મુંબઈ
મુનિ યાવિજય