________________
કિચિત્
જૈન સંધને એવા દઢ઼વિશ્વાસ છે કે પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ સ્વામીનું નામ સ્મરણુ તૅાત્ર, જાપ કે ધ્યાન કરતાં આપણી સધળી વિપદા દૂર થાય છે. અને અનુભવ પણ એજ વાતની સાક્ષી પૂરે છે. વમાનકાળે શ્રી સિદ્ધગિરિરાજની યાત્રાર્થે દેશ વિદેશમાંથી અગણિત જનસમુદાય દર વર્ષે ઉમટે છે, તેથી ખીન્ન નખરે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનાં દર્શનાર્થે આવે છે અને હજારો ભાવિકા અટ્ટમની તપશ્ચર્યા આદરી તેમની આરાધના કરે છે તથા અનેરા આનંદ અનુભવે છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનને લગતા સ્તુતિ સ્તાત્રા, સ્તવનેા અને મત્રોની સંખ્યા સંખ્યા ઘણી. મા માટી છે, તેથી એ સિદ્ધ થાય છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનના મામા–પ્રભાવ અચિત્ય અને અલૌકિક છે.
આ જગતમાં પેાતાનાં દુઃખા, દર્દી અને મુશીબા દૂર કરવા કાણુ મથી રહ્યું નથી ? તેમાંના કેટલાક મંત્ર, યંત્ર અને ત ંત્રને આશ્રય લે છે, પણ આ વિષયનું પૂરતું જ્ઞાન ન હેાવાથી તેમાં જોઈએ તેવી સફળતા સાંપલીન પરંતુ તેને અથ એ નથી કે મંત્ર-યંત્ર–ત ંત્રને કાઈ પ્રભાવ કે ફળ નથી. અને આજે તે આપણે ફળ લેવામાં એટલા ઉતાવળા-અધીરા બની ગયા છીએ કે ન પૂછે। વાત ! આવી અધીરાઈ કામ ન જ આવે. હમણાં જ ખીજ રાપ્યુ–ન રાખ્યું અને તરત ફળની અભિલાષા રાખવી, એ તેા તદ્દન અનુચિત જ ગણાય. આપણામાં કચાં ખામી છે, કેટલી ઉણપ છે, અને આપણી કેવી યેાગ્યતા છે, તેનું નિરીક્ષણ કર્યાં વગર મહાન ફળની આશા રાખવી, એ અસ્થાને જ ગણાય.
પ્રસ્તુત પુસ્તક · મહા પ્રાભાવિક શ્રી ઉવસગ્ગહર સ્તાત્ર ’– શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટાકરશી શાહ દ્વારા તેમની