________________
૩૧૨
ઉવસગ્ગહર સ્તાત્ર
(૧) ભેલુપુર-ધમ શાળાની વચ્ચે ધાબામાંધી શ્વેતામ્બર જૈન મંદિર આવેલું છે. ઊંચી બેઠકની છત્રીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્મૃતિ વિરાજમાન છે અને બીજી પણ પ્રતિમાઓ છે. આની લગોલગ દિગમ્બરોનુ મદિર પણ છે.
(૨) અંગ્રેજી કાઠીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનુ’ ઘર દહેરાસર છે.
(૩) સુતાતાલામાં શ્રી ગાડીપાર્શ્વનાથનું શિખરબંધી દહેરાસર છે.
(૪-૭) નયાઘાટ ઉપર શ્રી પાર્શ્વનાથ, શ્રી આદિનાથ, શ્રી સુપાર્શ્વનાથ અને શ્રી આદિનાથનાં એમ ચાર મદરા છે. (૮) રામઘાટ ઉપર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનુ મદિર છે.
(૯) બાલુજીકા ફેરસમાં શ્રી આદિનાથજીનુ મંદિર છે. (૧૦) ઠંડેરી બજારમાં શ્રી કેશરિયાજીનુ મંન્નુિર છે, જેમાં સ્ફટિકનાં બિંબ અને પાદુકાઓ છે.
(૧૧) ભદૈની ઘાટ ઉપર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં મદિરા વિદ્યમાન છે. છેલ્લું સુંદર મદિર વચ્છરાજઘાટના મથાળે ગંગાની સપાટીથી લગભગ ૨૫૦ ફીટ ઊંચે આવેલુ છે. આગળ વિશાળ ચાક છે. તેમાં આરસની છત્રીમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કલ્યાણક એ ચાર કલ્યાણકાનું સ્મરણ આપતી સ્થાપના કરેલી છે. અહીંનુ વાતાવરણ ઘણું જ શાંત અને પ્રભાવશાળી છે.